LGએ આરપાર જોઈ શકાય એવો ફોન લોન્ચ કર્યો

LGએ આરપાર જોઈ શકાય એવો ફોન લોન્ચ કર્યો

  • LGએ ટ્રાન્સપરન્ટ ફોન Fxo લોન્ચ કર્યો
  • LG તાજેતરમાં એક ટ્રાન્સપરન્ટ ફોન Fxo બજારમાં મૂક્યો હતો. LGએ મોઝિલા સાથે સાંઠગાંઠ કરી જાપાનમાં પોતાનો પહેલો ફાયરફોક્સ ઓપરેટિંગ સિસ્ટમ ધરાવતો ફોન લોન્ચ કર્યો હતો.
  • જાપાનમાં આ ફોનનું વેચાણ શરૂ થઈ ગયું હતું. ફોનની ખાસિયત એ છે કે તેની આગળ અને પાછળની બાજુ પારદર્શક છે. ફોનની કિંમત ૨૬,૩૦૦ રૂપિયા જેટલી છે.
  • ફાયરફોક્સ ઓપરેટિંગ સિસ્ટમ ૨.૦ પર કામ કરતાં આ ફોનમાં ૪.૭ ઈંચ ડિસ્પ્લે, ૧.૫ જીબી રેમ, ૧૬ જીબી સ્ટોરેજ તથા ૬૪ જીબી સુધીના માઈક્રો એચડી કાર્ડની સુવિધા છે.
  • આ ઉપરાંત, એલઈડી ફ્લેશ સાથે ૮ મેગાપિક્સલ રીઅર તથા ૨.૧ મેગાપિક્સલ ફ્રન્ટ કેમેરાની સુવિધા પણ તેમાં આપવામાં આવી છે.

LGએ આરપાર જોઈ શકાય એવો ફોન લોન્ચ કર્યો

Comments

comments


4,115 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 8 = 17