લસ્સી અને છાસ માં ભેળવો આ વસ્તુઓ, ફટાફટ ઘટી જશે વજન

લસ્સી એક એવું પીણું છે જે ઘણા લોકો  પસંદ કરે છે. ગરમીના સમય માં તેની ડીમાંડ ખુબ જ હોય છે. તેની અંદર ઘણા બધા પોષક તત્વો રહેલા હોય છે. આ બધા પોષક તત્વો શરીર માટે ખુબ જ જરૂરી હોય છે. આ તત્વો ઉનાળામાં સમય માં આપણને લુ થી પણ બચાવે છે. ઘણા લોકો મીઠી લાચ્છી પીવાનું પસંદ કરે છે તો અમુક લોકો નમકીન પીવાનું પસંદ કરે છે. દહીં સાથે ફુદીનો, કાળા મરી, જીરું, લાલ ધાણા અને હિંગ આ બધા મસાલા નાખી ને લસ્સી પીવામાં આવે તે ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે.  આ લસ્સી એક ઔષધીય દવા તરીકે કામ કરે છે.

કહેવાય છે કે દહીં પેટ માં રહેલા દરેક દુખ નો ઈલાજ છે. જે લોકો ને કબજિયાત છે. અથવા પેટ ફૂલવાની બીમારી છે એમના માટે આ લચ્છી અમૃત સમાન છે. પણ જો આ લચ્છી માં અમુક વસ્તુઓ ભેળવવા માં આવે તો તે તમારો વજન ફટાફટ ઘટાડવા માં મદદ રૂપ થાય છે. તો આવો તમને જણાવી દઈએ કે તમારે વજન ઘટાડવા માટે લચ્છી માં કઈ વસ્તુ ઉમેરી અને પીવાની છે.

એક કપ દહીં માં બે કેળા ની પેસ્ટ બનાવી અને આ  રોજ સવારે પી જવું. જે લોકો ને છાતી માં બળવાની સમસ્યા છે અને  અપચા ની સમસ્યા  છે  તે પણ આ ઉપાય અચૂક કરે. લચ્છી અથવા છાસ માં  ખાંડ, કાળા મરી,  અને સિંધવ નમક ઉમેરો. આ પીણું પીવાથી એસીડીટી ની સમસ્યા થી રાહત મળે છે. છાસ નું સેવન કરવાથી પેટ ના ભારી પણું, ભૂખ ન લાગવી અને અપચા જેવ સમસ્યા થી રાહત મળે છે.

છાસ થી યુરીન નું ઇન્ફેકશન ઓછુ લાગે છે. આ શિવાય તરસ ન લાગવી. અને સ્કીન સબંધિત બીમારીઓ માટે છાસ પીવું એ ફાયદો કરે છે. છાસ નું સેવન કરવાથી કમળા ની સમસ્યા માં રાહત મેળવી શકાય છે. જેઓ ને કબજીયાત્ત છે તેઓ એ અજમા વાળી છાસ નું સેવન કરવું. જેઓ ને અપચા ની સમસ્યા છે તેઓ એ ફુદીના વાળી છાસ પીવી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,155 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 7 = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>