લાખો રૂપિયા ખર્ચીને પણ નહિ મળે આ માહિતી, સ્વાસ્થ્યને લગતી આ જાણકારી દરેક માટે છે ખૂબ ઉપયોગી

મિત્રો આજે દરેક લોકો કોઈ ને કોઈ નાના મોટા આ રોગથી પીડાતા હોય છે. લોકો રોગનો ઈલાજ કરવા માટે મોટાભાગે એલોપેથિક દવાનો ઉપયોગ કરે છે. પરંતુ ઘણી વખત આ દવાના કારણે શરીરની અંદર કોઈ આડ અસર થતી હોય છે. આ ઉપરાંત આ દવા એટલી હદે અસરકારક પણ નથી હોતી. તેના કરતા આયુર્વેદિક અને ઘરેલુ ઉપચાર ખૂબ જ સારા માનવામાં આવે છે. આજે આપણે દરેક પ્રકારના રોગ માટે કઈ વસ્તુ ની અગત્યતા છે તેના વિશે જાણીશું.

મોટાભાગે લખવા સોડિયમની ઉણપ ના કારણે થતો હોય છે.
હાઈબીપી માં રાહત મેળવવા માટે સુતા પહેલા ૧ ગ્લાસ પાણી અને સ્નાન કરવું જોઈએ.
લો-બીપીની સમસ્યા માંથી છુટકારો મેળવવા માટે સુતા પહેલા સિંધવ મીઠું ખાવું.
મોટે ભાગે કફ થવાનું કારણ ફોસ્ફરસ ની ઉણપ હોય છે.
અસ્થમા અને દમ જેવો રોગ થવાનું મુખ્ય કારણ સલ્ફર ની ઉણપ છે.

નોર્મલ ડિલિવરી ના બદલે સિઝેરિયન થવાનું કારણ શરીરમાં અને કેલ્શિયમની ઊણપ હોઈ શકે છે.
શું કામ ને દૂર કરવા માટે સવારે કાળું મીઠું અને આદુ નાખીને જ્યૂસ પીવું જોઈએ.
કિડનીની સમસ્યા મોટેભાગે ઊભા રહીને પાણી પીવાથી થતી હોય છે.
ઘારા રંગની વનસ્પતિ દ્વારા અસ્થમાના, મધુ ને અને કેન્સરથી બચી શકાય છે.
આરો નું પાણી કરતા કૂવાનું કે પછી વરસાદનું પાણી શરીર માટે વધારે હિતાવહ રહેશે.

સવારે ઉઠતી વખતે સૌ પ્રથમ જમીન ઉપર જમા પગ મૂકવો વધારે સારો રહેશે.
પેટ ઉપર શુ નથી મોટાભાગે prostate, એપેન્ડિક્સ અને હર્નિયાની તકલીફ થઈ શકે છે.
જમવા માટે સૌથી સારી દિશા પૂર્વ માનવામાં આવે છે તેવી જ રીતે અભ્યાસ કરવા માટે સૌથી સારી દિશા ઉત્તર માનવામાં આવે છે.
ગેસની સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે ભોજનમાં અજમો ઉમેરો.

ખાંડ શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે, ફટાકડા બનાવતી વખતે ઉપયોગ થતાં સફરને ખાંડમાં નાખવામાં આવે છે જેનાથી પિત્ત વધે છે.
કફ ની સમસ્યા વાળા લોકોએ યોગ અને પ્રાણાયામ ન કરવા જોઈએ.
આંખોના થતા રોગ માં સૌથી વધારે જવાબદાર કફ હોય છે.
જે વ્યક્તિને પિત્તની સમસ્યા થતી હોય એને સવારે વહેલા ચાર વાગ્યે જાગી જવું જોઈએ.

સુતી વખતે લોહી નું દબાણ સૌથી ઓછુ હોય છે.
ઘરેલુ કામ કરતી મહિલાઓએ કસરત કરવાની જરૂર રહેતી નથી.
ઊંઘવાથી પિત્ત શાંત થતું હોય છે, ઉપવાસ કરવાથી તાવ શાંત થાય છે.
ભારે વસ્તુ નું સેવન કરવાથી લોહીનું દબાણ વધતું હોય છે.
કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે ફોતરાવાળી દાળ શાકભાજીનું સેવન કરવું જોઇએ.

એક ચમચી નીસાદાર અને આદુનો રસ દ્વારા માથાના દુખાવાને દૂર કરી શકાય છે.
ગોળ અને જામફળ ખાવાથી થાય, કે કેલ્શિયમ અને ફોસ્ફરસ ની ઊણપ દૂર થાય છે.
પીળા રંગના ખેડા ની અંદર આઈ એમ ઓછું અને કેલ્શિયમ વધારે હોય છે. જ્યારે લીલા કેળા માં તેના કરતાં ઊલટું હોય છે.
મોટાભાગે ચૂના માંથી બનતી બધી દવાઓ રસોઈને ઓગાળવા માટે ઉપયોગી થાય છે.

ત્રિફળાનું સેવન કરવાથી મોટા જાડા લોકોમાં થઇ રહેલી કેલ્શિયમની કમી દૂર થાય છે.
અસ્થમાના દર્દીને નારિયેળનું સેવન ખૂબ વધારે કરવું જોઈએ.
ચુના નુ સેવન કરવાથી વાળ મજબૂત બને છે અને દ્રષ્ટિ વધારે છે.
પિત્ત અને કફને દૂર કરવા માટે સૌથી બેસ્ટ ગાય નુ ઘી અને દૂધ છે.
રાત્રિના સમયે આ આદું ના કારણે વજન વધી શકે છે.

અજમા ના કારણે પેટની દરેક સમસ્યામાંથી છુટકારો મળી શકે છે.
કબજિયાતના દર્દીએ સવારે પાણી પીને પોતાની એડી ઉપર ચાલવું જોઈએ.
દરેક વ્યક્તિએ સવારના નાસ્તાનો ફળ, બપોરના ભોજનમાં દહી અને રાતના ભજનમાં દૂધનો ઉપયોગ કરવો જોઈએ.
માસિક દરમિયાન દરેક સ્ત્રીઓ એ ઠંડા પાણીથી સ્નાન ન કરવું જોઈએ અને આગથી દૂર રહેવું જોઈએ.
ખાવાની વસ્તુ માં ક્યારેક ઉપરથી મીઠું નાખવું ન જોઈએ આમ કરવાથી બ્લડ પ્રેશર વધી શકે છે.

સૂર્યોદય બાદ ઉઠવાથી પેટને લગતી દરેક પ્રકારની સમસ્યા થઈ શકે છે.
ઈર્ષા, ગુસ્સો કે પછી ચિંતા કરવાથી ફોર્મસ નિર્માણ થાય છે જેના કારણે કબજિયાત અને પેટને લગતી અનેક પ્રકારની સમસ્યા થઈ શકે છે.
પ્રસૂતિ દરમિયાન ગાયનું દૂધ પીવાથી બાળકને ખૂબ શક્તિ મળે છે.
ત્વચામાં નિખાર લાવવા માટે રાત્રે સૂતી વખતે મધનું સેવન કરવું જોઈએ.
પીત, કફ અને વાત ને દુર કરવા માટે ત્રિફળાનું સેવન અમૃત સમાન છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,487 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>