કયારેય ભૂલથી પણ રોટલીની સાથે ના ખાવ આ ૨ વસ્તુઓ, નહિતર આંતરડા થશે ખરાબ અને શરીર બનશે આ રોગો નુ ઘર…

રોટલી મોટેભાગે દરેક વ્યક્તિ ખાતો જ હોય છે પરંતુ રોટલી આપડા શરીર માટે બહુ ઉપયોગી છે. આજે જણાવવા જઈ રહ્યા છીએ કે રોટલી તો ખાવી જોઈએ પણ શું તમને ખબર છે કે રોટલી ની સાથે કઈ-કઈ વસ્તુઓ ખાવાથી થાય છે ઘણું નુકશાન અને તે આમંત્રણ આપે છે અતિ ભયાનક બીમારીઓ ને, તો ચાલો જાણીએ આના વિશે.

રોટલી ની સાથે ભાત ક્યારે પણ નો ખાવા જોઈએ કેમકે તમે આ નહિ જાણતા હોવ કે રોટલી અને ભાત સાથે ખાવાથી પેટ તો ખરાબ થાય છે સાથોસાથ આંતરડા ને પણ નુકશાન પોહ્ચાડે છે. ઘણા લોકો આ ભૂલ હમેશા કરે છે અને કેટલાક લોકો ને તો આવી ટેવ જ હોય છે. ઘણા એવા પણ લોકો હોય છે કે જે અજાણતા આ કામ કરે છે પણ તે એ નથી જાણતા કે રોટલી અને ભાત ને એક સાથે ખાવાથી કેટલું નુક્શાન થાય છે.

ઘણા ડોક્ટર્સ ના મત મુજબ રોટલી અને ભાત ને સાથે ખાવા થી કેલેરી નુ પ્રમાણ વધે છે અને તે એક વ્યક્તિ ના પેટ વધુ સમય સુધી સહન નથી કરી શકતું. તમારે આ વાત ની કાળજી લેવી જોઈએ કે જો તમે ભાત ખાવ છો તો ત્યારે માત્ર ભાત જ ખાવા જોઈએ અને જો રોટલી ખાતા હોય તો માત્ર રોટલી જ.

રોટલી અને ભાત સાથે ખાવાથી ઘણા લોકો નું પેટ ફૂલવા લાગે છે. જેમને water retention ની તકલીફ હોય તેવા લોકો ને તો સાવ પણ ભાત ના ખાવા જોઈએ. તેને આરોગવા થી તમે અસ્વસ્થતા નો અનુભવ થાય છે તેમજ તે પચવામા પણ વધારે સમય લગાવે છે. આ રીતે નિયમિત જો ખાવામાં આવે તો તેનાથી પેટ મા ચાંદા, કબજિયાત, વાયુ અને પીતાશય થી લગતી બીમારીઓ થઇ શકે છે અને ડાયાબિટીસ ના રોગીઓ ને તો રોટલી સાથે ભાત ઝેર સમાન છે.

બીજું કારણ છે કે રોટલી ની સાથે ક્યારેય પણ જંક ફૂડ ના ખાવું જોઈએ. તેનાથી પણ પેટ ની અંદર ની કામગીરી અટકે છે અને પાચનતંત્ર તરત ખરાબ થાવાનો ભય રહે છે. જો તમે પણ એવું કરશો તો પહેલા તમારું હ્રદય ભારી થવા લાગશે અને ત્યારબાદ પેટ થી લગતા રોગો ની શરૂવાત થવા લાગશે જેમાં મુખ્યત્વે પેટ મા થતા ચાંદા છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,358 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 3 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>