કોઇપણ પ્રકારની કસરત કે તકેદારી વગર રોજ ઘટાડો એક કિલો વજન, દિલ્હીના ડોકટરએ શોધ્યો એક નવીન નુસ્ખો

અત્યાર ના આ આધુનિક જીવનશૈલી મા અને આવી દોડધામ વાળી જીંદગી મા માણસ પાસે સમય નો ઘણો અભાવ જોવા મળે છે. તેની પાસે એટલો સમય પણ નથી હોતો કે તે શાંતિ થી સારું ભોજન આરોગી શકે. એટલે જોવા મા આવ્યું છે કે મોટેભાગે માણસો બહાર નુ ભોજન અથવા જંકફૂડ ખાવા નો આગ્રહ રાખતા હોય છે. આ બહાર નો આહાર ધીરે-ધીરે મનુષ્ય ના શરીર મા ચરબી વધારવા નુ કામ કરે છે અને જોતજોતા આ ચરબી મોટાપા જેવા જટિલ રોગ ને નોતરે છે.

હાલ ની જો વાત કરીએ તો મોટેભાગે માણસો આ મોટાપા નો શિકાર બની ગયા છે અને પછી ઘણા પ્રયાસો પણ કરે છે આ શરીર ના વધતા વજન ને નિયંત્રિત કરવા. ઘણા લોકો દરરોજ વજન ઓછો કરવા કસરત કરતા હોય છે અથવા તો જાત-જાત ની ભોજન પ્રણાલી નો અનુકરણ કરતા હોય છે. આટલું કર્યા બાદ પણ ભાગ્યે જ કોઈ ને સફળતા મળતી હોય છે અથવા તો બધા લોકો પાસે આટલો સમય પણ હોતો નથી.

તો આજ નો આ આર્ટીકલ આવા જ વ્યક્તિઓ માટે છે કે જેમની પાસે સમય નો અભાવ છે અને તેઓ આ મોટાપા ની પીડાઈ રહ્યા છે અને તેને દુર કરવા માંગે છે. તો આ આર્ટીકલ મા વાત થાય છે દિલ્હી ના એક એવા દાકતર વિશે કે જેમણે શોધ્યો છે એક એવો નુસ્ખો કે જેની મદદ થી સમય પણ બગડતો નથી અને કોઇપણ પ્રકાર ની તકેદારી પણ રાખવી નથી પડતી અને આ નુસ્ખા નો નિયમિત પ્રયોગ થી ઘટે છે રોજ નો એક કિલો વજન.

દિલ્લી ના દાકતર કુમૈલ ની આશ્ચર્ય ઉપજાવે તેવી શોધ
એક સામાન્ય માણસ ની જેમ દાકતર કુમૈલ પણ એક સાદું જીવન વ્યતીત કરી રહ્યા હતા. તેમના નાના ભાઈ જે ૩૩ વર્ષ ની નાની વય ધરાવતા હતા તેમને હ્રદય નો હુમલો આવ્યો અને તેમનુ નિધન થયું. તેઓ શરીરે જાડા હતા અને તેમનુ હ્રદય હુમલા નુ કારણ આ પણ હોય શકે એવું માની દાકતર સાહેબે નક્કી કર્યું કે તેઓ એવો કઈક રસ્તો શોધી લેશે જેથી માણસો ને આ મોટાપા ની સમસ્યા થી છુટકારો મળે. આથી જ સમય જતા તેમને એક એવો રસ્તો શોધી કાઢ્યો જેથી માણસો પોતાના વજન દુર કરી શકે છે અને તે પણ કોઈ પરેજી રાખ્યા વગર.

તો કેવી રીતે કામ કરે છે આ નુસ્ખો
આ પ્રયોગ માટે દાકતર સાહેબે એક ચમત્કારી ફળ નો ઉપયોગ કર્યો અને આ ફળ ને તેમણે ઓવન ની મદદ થી પહેલા સાવ સુકાવી લીધું અને પછી તેનો ભુક્કો કરી ને એક ચરબી વાળા દ્રવ્ય મા ઉમેરી દીધું. આ પાવડર તેમાં જ રેહવા દીધો અને થોડા સમય બાદ જયારે તેમને પોતાની પ્રયોગશાળા મા જઈ જયારે આ દ્રવ્ય ઉપર પરીક્ષણ કરવામા આવ્યું તો જાણવા મળ્યું કે આ દ્રવ્ય મા રહેલી બધી ચરબી ઓગળી ગઈ હતી અને છૂટી પડી ગઈ હતી.

ત્યારે તેમને એકાએક વિચાર આવ્યો કે જો આ પાવડર નો ઉપયોગ માનવ શરીર મા રહેલી ચરબી ને ઓગાળવા મા કરવામા આવે તો શું થાય. કદાચ એવું બને આ પાવડર ની મદદ થી માનવ શરીર મા જામેલ ચરબી ઓગળી ને દૂર થઈ જાય. તો આ વાત ને ધ્યાન મા રાખી તેમને આ ફળ પર જાત-જાત ના પ્રયોગો કર્યા અને તેમાં જુદી-જુદી વસ્તુઓ ને મિક્સ કરી એક ચમત્કારી ઔષધી નુ નિર્માણ કર્યું કે જે માનવ શરીર ની ચરબી ઓગાળવા માટે ઉપયોગી બની.

આ મિશ્રણ મા એન્ટી-ઓક્સીડેન્ટ તત્વો નો સમાવેશ થાય છે અને તેનુ નિત્ય સેવન કરવાથી પાચનશક્તિ સારી રીતે કાર્ય કરે છે અને માણસ નું શરીર કાયમીધોરણે સ્વસ્થ રહે છે. આ સિવાય આ મિશ્રણ કુદરતી રીતે શરીર મા જમા થયેલી ચરબી ધીરે-ધીરે ઓગાળે છે. આ સાથે આ પાવડર ની અંદર અમુક એવા તત્વો પણ જોવા મળે છે જે માનવ શરીર મા ઉત્તપન્ન થતા અને નુકશાન કરતા ઝેરી તત્વો ને પણ શરીર ની બહાર ફેંકી દે છે.

આ પાવડર નુ નિયમિત સેવન કરવાથી માનવી ની શારીરિક ઉર્જા મા પણ દસ ગણો વધારો થાય છે. આ સાથે આ પાવડર ને નિયમિત યોગ્ય પ્રમાણ મા સેવન કરવામા આવે તો શરીર મા જામેલી ચરબી ધીરે-ધીરે કરી ને ઓછી થવા લાગે છે. આ પાવડર બનાવ્યા બાદ તેમને આ પાવડર નો પ્રયોગ મોટાપા થી પીડાતા એવા વજનદાર પુરષો તેમજ સ્ત્રીઓ પર કર્યો અને તે પોતે આ પાવડર મા નિયમિત સુધારા-વધારા કર્યા રાખતા અને અંતે તેમની મેહનત રંગ લાવી.

તેમનો અગાથ પુરુષાર્થ થી આ પાવડર નુ નિર્માણ થયું અને અંતે આ પાવડર મનુષ્ય માટે લાભદાયી સાબિત થયો. ક્યાય પણ તમે વજન ઓછો કરવા માટે જાવ એટલે પ્રથમ પગલું આવે છે શરીર ના પાચનતંત્ર ને મજબૂત બનાવવું. કેમકે પાચનતંત્ર સારું હશે તો જ સેવન કરેલું ભોજન સેહલાઈ થી પચી શકશે. જેથી માનવી ના શરીર મા ચરબી નો સંગ્રહ નો થાય. તો આ જ સિધ્ધાંત ને અનુરૂપ થઇ ને આ પાવડર બનાવવા મા આવ્યો છે.

આ પાવડર માનવ શરીર ની પાચનશક્તિ ને સુધારે છે અને તેની કાર્યક્ષમતા મા વધારો કરે છે તેમજ સાથોસાથ માનવ દેહ મા રહેલી વધારા ની ચરબી ને ધીરે-ધીરે ઓગાળીને મળ સ્વરૂપે શરીર ની બહાર ફેંકી દે છે. આ આટલા પ્રયોગો બાદ તેમને આ પાવડર માટે ની એક કેપ્સ્યુલ બહાર પાડી અને જેને નામ આપવામા આવ્યું “NUTRALYFE GARCINIA”. જો આ એક કેપ્સુલ નો નિયમિત રાત્રે સુતા પેહલા સેવન કરવામા આવે તો તેના થી શરીર ને ઘણા ફાયદાઓ થાય છે અને સાથોસાથ વધારા ની ચરબી ઓગળવા થી વજન ઓછો થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,065 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 3 = 3

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>