કોઇપણ જાતના રોકાણ વગર ઘરે બેઠા ૩ કામ કરી કમાઓ કલાકમા ૧૦૦૦ રૂપિયા

જો તમારી પાસે પણ ઘરે કોમ્પ્યુટર અને ઈન્ટરનેટ છે તો તમારે સમજી લેવુ કે તમે પણ કમાણી કરી શકો છો અને આ માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી બસ તમારે ઘરે બેસીને કમાણી કરવાના ઘણા સાધન શોધી શકો છો અને અહીં તમને એવા ૫ રસ્તા બતાવી રહ્યા છીએ કે જેના દ્વારા તમે દર કલાકે ૧૦૦૦ રૂપિયા સુધીની કમાણી કરી શકો છો અને જો કે આ ઉપરાંત તમને ઈન્ટરનેટની જાણકારી હોવી પણ એ જરૂરી છે માટે આવો તો તમને જણાવી દઈએ કે કઈ રીતે તમે આ કામ કરી શકો છો અને કમાણી કરી શકો છો.

૧) વર્ચ્યુઅલ કોલ સેન્ટર એજન્ટ ખોલવાથી

જો તમે ઘરેબેઠા કોઈ કોલ સેન્ટર એજન્ટ તરીકે કામ કરવા ઈચ્છતા હોય તો તમે LiveOps.com તમને આ સુવિધા એ અપાવે છે અને આ સાઈટ પર તમારે જઈને તમારે દરેક કંપનીના એજન્ટ બની શકો છો આ માટે તમારે હોમ પેજ ખુલ્યા બાદ તમારે એજન્ટ બનવા માટે જસ્ટ એપ્લાય કરવાનુ રહેશે.

તેમા શુ કરવાનુ રહેશે

આ માટે તમારે તમારા ઘર પર એક ફોન અને કોમ્પ્યુટર અને ઈન્ટરનેટની જરૂર પડશે. અને આ સિવાય તમને અંગ્રેજી એ સારુ આવડવુ જોઈએ જેનાથી તમે ગ્રાહકો ને સીધા ફોન કરીને ડાયરેક્ટ પ્રોડક્ટ વેચી શકો છો. અને જો તમે સારી રીતે અંગ્રેજી ન આવડતુ હોય તો પણ તમે તેની આસાની થી જોડાઈ શકો છો. કારણ કે તેમાં કોલ લાગતા જ કંપની તમને જણાવશે કે તમારે શુ બોલવાનુ છે અને શું નહિ એટલે કે તમારે કોલ શરૂ થતા જ તમારી સ્ક્રીન પર લખાણ આવશે જે તમારે બોલવાનુ છે તે માટે આ વેબસાઈટ દ્વારા તમે એક જ કલાકમા ૭ થી ૧૫ ડોલર સુધીની કમાણી કરી શકો છો.

આ સિવાય છે સ્વાગબક્સ ડોટ કોમ http://www.swagbucks.com

આ સ્વાગબક્સ ડોટ કોમ એ એક પ્રસિદ્ધ વેબસાઈટ છે કે જેના પર તમને ફ્રીમા રજિસ્ટ્રેશન કરીને તમે સારી કમાણી શરૂ કરી શકો છો આ માટે તમારે ફેસબુક દ્વારા પણ તેની સાથે જોડાઈ શકાય છે અને તેમા તમને રૂપિયા ઓછા મળશે પરંતુ તમને જીવનમા ઉપયોગમા લેનારી એવી બીજી ચીજો જેમ કે મોબાઈલ અને હાર્ડ ડિસ્ક અને ટીશર્ટ વગેરે એ વધુ મળે છે અને આ સાઈટ પર તમારે બસ થોડોક જ સમય પસાર કરવાનો છે અને આ સાઈટ એ શોપિંગથી લઈને સર્ચિંગ અને પ્લેના સવાલ અને જવાબ અને પ્રોડક્ટ્સની જાણકારી મેળવવાની છે બસ આટલું કાર્ય પછી તેના બદલામા તમને આ વેબસાઈટ તમને કેટલાક પોઈન્ટ્સ આપશે તેના પરથી આ પોઈન્ટ્સનો ઉપયોગ તમે શોપિંગમાં કરી શકો છો અથવા તો તે પોઇત્સ ને તમે કેશમા ફેરવી શકો છે.

આ સિવાય છે ઓનલાઈન વર્ક

જો તમે ઓનલાઈન વર્કને લઈને અત્યારે પાખંડીઓની સંખ્યા એ વધી રહી છે અને આમા રૂપિયા આપવાનુ વચન તમને આપીને કામ તો કરાવી લે છે પરંતુ આપતા નથી માટે તમારે આવા લોકોથી એકદમ સાવધાન રહેવાની જરૂર છે અને જો કે અહી તમને અમે એવી વેબસાઈટ અંગે જાણકારી આપી રહ્યા છીએ કે જે તમને ઓનલાઈન કમાણીના મામલે દુનિયાભરની ફેમસ વેબસાઈટ્સમા સામેલ છે અને આ બંને વેબસાઈટ્સમા સૌથી પહેલા તમારે એક ટેસ્ટ આપીને પોતાને સાઈટ માટે એક યુઝફૂલ સાબિત કરવાના રહે છે અને એકવાર તમારે રજિસ્ટર થયા બાદ તમને આ સાઈટના અલગ અલગ કામ માટે તમામ મેમ્બર્સને કોન્ટ્રાક્ટ અને ફ્રીલાન્સર તરીકે પણ હાયર કરે છે અને જયારે તમારે કામ પૂરુ થાય બાદ તમને પ્રતિ કલાક કે આ અન્ય રીતે તમને પેમેન્ટ કરવામા આવે છે અને આ દુનિયાભરમા અનેક વેબસાઈટ આમ કરે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,355 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>