કોઈને જાણ કર્યા વગર છાનુમાનુ પર્સમા રાખો આ વસ્તુઓ, ધનની ઉણપ ક્યારેય નહિ થાય , થશે ખુબ પ્રગતિ…

આ દુનિયા મા લોકો પૈસા કમાવવા દિવસ રાત ઘણી મહેનત કરે છે. તમામ સુખ સુવિધાઓ ભોગવવા માટે જાત-જાત ના પ્રયોગો પણ કરવામાં આવે છે. ઘણી મેહનત કરતા અને ઘણા પૈસા કમાવવા છતાં પૈસો તેમની પાસે ટકતો જ નથી. પગાર થતા વ્યક્તિઓ બહુ ખુશ થાય છે અને થોડા જ દિવસો વીતે એટલે એક પૈસો પણ રેહતો નથી.

તો આપડા શાસ્ત્રો મા આવી ઘણી વસ્તુઓ વિશે જણાવ્યું છે જેનાથી તમે પોતાના જીવન ને ધન થી સંબંધિત તકલીફો દુર કરી શકો છો. આ વસ્તુઓ ને પાકીટ મા રાખી મુકવાથી પૈસા ની ઉણપ ઓછી થતી જાય છે. તો ચાલો જાણીએ એવી વસ્તુઓ વિશે કે જેને કોઈ ને કીધા વગર પાકીટ મા રાખવાથી ધન થી લગતી મુશ્કેલીઓ દુર થઇ જશે અને તમને બરકત થવા લાગશે. આ ઉપાય બહુ જ અસરકારક છે.

કમળગટ્ટા

જો કોઇપણ વ્યક્તિ પોતાના પાકીટ મા કમળગટ્ટા ના બી કોઈ ને કહ્યા વગર રાખે છે તો તેના થી જીવન મા ધન થી લગતી બધી જ મુશ્કેલીઓ દુર થાય છે અને ધન ની કમી થતી નથી. તેમજ ધન મા પણ વૃદ્ધિ થવા લાગશે.

કાચ

જો કોઇપણ વ્યક્તિ પોતાના પાકીટ મા એક નાનો કાચ નો ટુકડો કોઈ ને કહ્યા વગર રાખે છે તો નકામો ખર્ચો બંધ થાય છે અને પૈસા ની બચત થાય છે સાથોસાથ હવે પાકીટ મા પૈસા ટકવા લાગશે.

ચોખા

માતા લક્ષ્મી ની પૂજા દરમિયાન તેમને ચોખા ધરવામાં આવે છે પૂજન થયા બાદ આ ચોખા ને પાકીટ મા રાખવાથી શુક્ર ગ્રહ અને ધન ની દેવી માં લક્ષ્મી ની અસીમ કૃપાદૃષ્ટિ સદેવ તમારા ઉપર રહે છે. તેમજ જીવન મા પણ ક્યારેય ધન ની કમી આવતી નથી.

શ્રી યંત્ર

કોઇપણ વ્યક્તિ પોતાના પાકીટ મા શ્રી યંત્ર રાખે તો તેનાથી પણ પૈસા ની ઉણપ ઓછી થાય છે. તો યંત્ર ને પાકીટ મા રાખતા પેહલા તેની સંપૂર્ણ વિધિ વિધાન થી પૂજા કરી ત્યારબાદ ઉપયોગ મા લેવું. શ્રી યંત્ર ધન ની દેવી માં લક્ષ્મી નુ પ્રતિક છે તેથી ધન સંબંધિત મુશ્કેલીઓ દુર થશે અને પૈસા ટકી રેહશે.

માં લક્ષ્મી ની છબી

ધન ની કમી દુર કરવા તેમજ જો આવેલ ધન ટકતું ના હોય તો તમારા પાકીટ મા માતા લક્ષ્મી ની નાની છબી રાખવાથી પાકીટ ક્યારેય ખાલી નહિ થાય અને સદેવ ભરેલું રહશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,513 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


1 × 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>