કિડનીની પથરીથી પરેશાન છો? તો અપનાવો આ ઉપાય જેનાથી કિડની થશે સાફ અને ભવિષ્યમા ક્યારેય પણ નહિ થાય પથરી

પથરી ની બિમારી થી રહેવુ હોય દુર તો અપનાવો કિડની સાફ કરવાની આ રીતો:

શરીર નુ એક અગત્ય નુ અંગ કિડની ને માનવામા આવે છે. આધુનિક સમય મા મનુષ્ય ના ખાન-પાન તેમજ બેદરકારી ને લીધે દીન-પ્રતિદીન કિડની ની તકલીફો મા વધારો નોંધાયો છે. આવા આયુર્વેદીક નુસ્ખા અપનાવવા થી કિડની ની પથરી , કિડની નુ કેન્સર તેમજ કિડની ને લગતી અન્ય બિમારીઓ આસાની થી દુર કરી શકાય છે.

અજમાવી જુઓ ફરૌદા ને:

આ વસ્તુ મા પુષ્કળ માત્રા મા એન્ટી ઓક્સિડેન્ટ નામ નુ તત્વ આવેલ છે. જે કિડની મા રહેલ યુરિક એસિડ ને બહાર કાઢવા માટે ઉપયોગી ઔષધી મનાય છે. તે સાથે તેની કાર્યક્ષમતા ખુબ જ વધારે છે.

અમરવેલ નો પ્રયોગ:

અમરવેલ મા થતા પીળા કલર ના પુષ્પ ને એક ઉત્તમ પ્રકાર ની ઔષધી ગણવામા આવે છે. આ પુષ્પ નો વપરાશ રક્ત શુદ્ધીકરણ માટે તેમજ લિવર અને કિડની ને સાફ કરી તેની કાર્યક્ષમતા વધારવા માટે થાય છે.

સિંહપર્ણ થી ઉપચાર:

લિવર અને કિડની મા જમા થયેલ વિષેલા પદાર્થ ને બહાર કાઢવા સિંહપર્ણ ના મૂળિયા એક અસરકારક ઔષધી ગણાય છે. આ ઔષધી ફક્ત વિષેલા પદાર્થ જ બહાર નથી કાઢતી તેમની સાથે-સાથે રક્ત શુદ્ધીકરણ અને કિડની તેમજ લિવર ને સ્વસ્થ રાખે છે.

અજમા નો ઘરેલુ નુસ્ખો:

ફ્રી રેસીકલ્સ ને શરીર માથી દુર કરવા અજમા મા રહેલ તત્વ લુટેઓલીગ ખુબ જ અગત્ય ની ભુમિકા ભજવે છે. અજમા મા રહેલ વિટામીન “A” તથા વિટામીન “ C” શરીર મા જમા થયેલ વિષેલા પદાર્થો ને બહાર કાઢી નાખે છે અને સ્વસ્થ સ્વાસ્થ્ય પ્રદાન કરે છે.

ધતુરા ના થડનો પ્રયોગ:

કિડની ને મજબૂતાઈ અર્પી ને રક્ત શુદ્ધિકરણ તેમજ હાનીકારક તત્વો અને એસિડ ને દુર કરે છે. હોર્મોન્સ ને બેલેન્સ કરવા મા ધતુરા નુ થડ ફાયદાકારક છે.

ઉપયોગ મા લો ગોલ્ડનરોડ:

છત્રી જેવુ થડ અને પીળા કલર ના પુષ્પ ધરાવતા છોડ ગોલ્ડનરોડ નુ સેવન સારું સ્વાસ્થ્ય પ્રદાન કરે છે. કિડની મા રહેલ વિષેલા દ્રવ્યો ને દુર કરવા તેમજ કિડની ને સ્વસ્થ બનાવવા માટે આ છોડ ખુબ જ અગત્ય નો માનવામા આવે છે.

મજીષ્ઠા નામ ની ઔષધી નો પ્રયોગ:

આયુર્વેદ મા સારી ઔષધી ની ગણનામા મજીષ્ઠા નો સમાવેશ કરવામા આવ્યો છે. કિડની અને રક્ત મા રહેલ અશુદ્ધિ ને શરીર બહાર નિકાલ કરે છે. તેમજ રોગપ્રતિકારક શક્તિ મા વધારો કરવા ઉપયોગી સાબિત થાય છે.

ગંડુચી નામ ના છોડ નો ઉપયોગ:

આ જડીબુટી નો ઉપયોગ નશો કરનાર મનુષ્ય મા ઉત્પન્ન થતા વિષેલા દ્રવ્ય ને શરીર ની બહાર કાઢી અને તેને સ્વસ્થ કરવા માટે થાય છે. તેમજ રક્ત શુદ્ધી માટે તે ઘણુ ઉપયોગી છે.

ભુટકેશી નો કરો પ્રયોગ:

ભુટકેશી ના પુષ્પ મા રહેલ દ્રવ્ય લિવર ને મજબુતાઈ અર્પણ કરે છે તેમજ રક્ત શુદ્ધિ મા અગત્ય નો ભાગ ભજવે છે. આ ભુટકેશી ના પ્રાપ્ય સ્થાનો મા ઉત્તરાખંડ , હિમાચલ પ્રદેશ અને કાશ્મીર નો સમાવેશ થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,225 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 × 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>