ખુબ જ કીમતી છે આ ઝાડ, ક્યાય પણ મળે તો ઘરે રાખી લો

આજે અમે તમને જે ઝાડ વિષે જણાવીશું તે ખુબ જ કિમતી છે અને તેના દ્વારા સ્વાસ્થય માં ઘણા બધા લાભ થાય છે. આ ઝાડ સ્વાસ્થય માટે ખુબ જ ફાયદા કારક છે. આ જે ઝાડ વિષે અમે વાત કરી રહ્યા છીએ તે ખુબ જ કિમતી છે તેના વિષે ઘણા ઓછા લોકો ને ખબર હોય છે. ઘણા એવા ઝાડ છે જે આપણી આજુ બાજુ માં રહેલા હશે અને તેના થી ઘણા બધા ફાયદાઓ થતા હોય છે પણ આપણને તેના ઉપયોગ અને ફાયદા વિષે ખબર નથી હોતી આજે અમે તમને એક અદભુત ઝાડ વિષે વાત કરીશું તેનું નામ છે બથુઆ.

બથુઆ માં કેલ્શિયમ, મેગ્નેસિયમ, પોટેસીયમ, વીટામીન અને આયરન જેવા તત્વો રહેલા છે. અને આ બધા તત્વો ભરપુર માત્રા માં હોય છે બથુઆ માં રહેલા ગુણો દ્વારા ઘણી બધી બીમારીઓ થી મુક્તિ મળે છે. આજ કાલ ના ખાન પાન ના લીધે ઘણા લોકો ને પથરી ની સમસ્યા થઇ જતી હોય છે. આ પથરી નો દુખાવો ખુબ જ અસહ્ય હોય છે. પથરી ના ઈલાજ માટે તમારે કોઈ બહાર થી દવા લેવાની જરૂર નથી બથુઆ ના પાન ના રસ દ્વારા તમે પથરી નો ઈલાજ કરી શકો છો.

આ ઉપાય કરવા માટે તમારે બથુઆ ના પાન લેવાનો રહેશે અને પછી તેનો રસ કાઢી ને તેમાં ખાંડ મિક્ષ કરી અને તેનું સેવન કરવાથી  પથરી મૂત્ર માર્ગ દ્વારા નીકળી જશે. અને તમને પથરી ની સમસ્યા થી મુક્તિ મળશે. જો તમારા ઘર માં કોઈ ને હાર્ટ સબંધિત સમસ્યા હોય તો તેઓ માટે પણ બથુઆ નો રસ ખુબ જ ફાયદાકારક છે. આજ કાલ હાર્ટ નું ધ્યાન રાખવું ખુબ જ જરૂરી છે. ઘણી બધી હાર્ટ સબંધિત બીમારીઓ નો શિકાર શરીર બની જતું હોય છે. બથુઆ નું સેવન કરવાથી હાર્ટ સબંધિત બીમારીઓ થી મુક્તિ મળશે.

કે લોકો જાડા શરીર થી પરેશાન હોય અને જેઓ પોતાના વધુ પડતા વજન થી પરેશાન હોય તેઓ માટે બથુઆ ની ઝાડ ફાયદાકારક છે બથુઆ નુ રાયતું બનાવી અને તેનું સેવન કરવાથી વજન ઘટવા મંડે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,322 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 24

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>