ખાલી આ ૨ વસ્તુનુ સેવન તમારી ગેસ અને અપચાની સમસ્યાને જળમૂળમાથી કરી દેશે નાબુદ

તમારે સામાન્ય રીતે ગેસ અને અપચોના સમસ્યામા અજમો અને હીંગનો પ્રયોગ એ ખૂબ લોકપ્રિય છે અને આ વસ્તુ એ વધારે પડતુ ખાવાથી અથવા તો ધૂમ્રપાન કે પછી જમવાની વચ્ચે લાંબા સમય ગાળો રાખવાથી આ બધા કારણથી અપચો કે ગેસની સમસ્યાએ સામાન્ય રીતે થતી હોય છે. અને ગેસ અને અપચો કોઇ એ બીમારી નથી પરંતુ તે સમાન્ય એક પાચન ક્રિયાનો એક ભાગ જ છે

માટે તમને જેના કારણથી જે તમને પેટમા દુખાવો થાય છે અને તેમજ તમને આ પેટનો દુખાવો અને પેટમા મરડો થવાની સમસ્યા પણ રહે છે અને ગેસ સહિત તમને અપચો કેટલાક સામાન્ય લક્ષણ છે માટે આ બધી સમસ્યાથી કેવી રીતે રાહત મેળવી શકાય તે વિષે થોડુ જાણીએ.

અજમા નો આ રીતે કરો ઉપયોગ

આમ તો આયુર્વેદ મુજબ અજમાં મા ઘણા એવા ઔષધીય ગુણો રહેલા છે જે કે જે તમને સ્વાદમા કડવો હોય છે અને તેની તાસિર એ ગરમ હોય છે આ સિવાય ગેસ અને અપચાની સમસ્યાથી તમારે રાહત મેળવવા માટે તમને એક ચચમી અજમાના પાઉડરમા એક ચમચી સૂકા આદુનો પાઉડર ઉમેરી લો. અને પછી એમા એક ચપટી સંચળને મિક્સ કરી લો અને પછી આ મિશ્રણને પાણીમા નાખીને પીવો જેથી તમને ગેસ અને અપચાની સમસ્યાથી તાત્કાલિક રાહત મળી શકે.

આ સિવાય અજમા મા રહેલા થાઇમોલ નામના એક યૌગિક હોય છે કે જે તમારા ગેસ્ટ્રિક રસને સ્ત્રાવ કરવામા મદદ કરે છે અને તે તમારા બધા પાચનને ખુબ મજબૂત કરે છે અને માટે જો તમને પણ રોજ ગેસની તકલીફ રહે છે તો તમે નિયમિત રીતે અજમાનુ પાણી પી શકો છો અને તેનાથી તમને ગેસ અને અપચાની સમસ્યાથી રાહત મળે છે માટે તમે ઇચ્છો તો એક ચપટી અજમામા થોડૂક સંચળ નાખીને પણ ખાઇ શકો છો.

હીંગ નો આ રીતે કરો ઉપયોગ

 

જો ગેસ અને અપચાની સમસ્યાથી તમારે રાહત મેળવવી હોય તો હીંગ એ ખૂબ અસરકારક ઉપાય ગણવામા આવે છે અને તમને પાચન સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે તમારે હીંગ અને અજમાને એક સાથે સેવન કરી શકો છો અને હીંગનું સેવન કરવાથી તમને પેટ ફુલવાની સમસ્યાથી રાહત મળી શકે છે.


અને આ સિવાય હીંગમા એન્ટી સેપ્ટિક અને એન્ટી-ઇંફ્લામેટ્રી અને એન્ટી માઇક્રોબિયલ અને એન્ટી પાસ્મોડિક બધા તત્વ રહેલા છે અને આ સિવાય હીંગનુ સેવન કરવાથી તમને તનાવ પણ ઓછો થઇ જાય છે માટે ખાસ કરીને તે બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામા મદદ કરે છે અને ગેસ અને અપચાથી રાહત મેળવવા માટે તમારે એક ચપટી હીંગમા તમારે ૧/૪ ટકા આદુનો પાઉડર નાખી દો અને તેમા તમે થોડૂંક સંચળ ઉમેરીને તેને નવશેકા પાણીની સાથે આ પીવાથી તમને ગેસ અને અપચાની સમસ્યાની એકદમ રાહત મળે છે.

આ સિવાય અપચાને કારણે તમને પેટમા દુખાવો રહે છે પાણીમા એક ટૂકડો હીંગ ઉમેરી લો અને ત્યાર પછી પાણી ગાળી લો. હીંગને પેટ પર લગાવી લો. જેથી અપચાને કારણે પેટમાં થતા દુખાવાથી રાહતમ મળી શકે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,407 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 9 = 17

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>