કસરત વગર ૨ બાળકની માતાએ ૧૦ જ મહિનામા કેવી રીતે ઉતાર્યું પોતાનુ ૪૯ કિલો વજન, જાણો…

આજ કાલ આમતો વજન ઘટાડવું એ ફેશન બની ગાય છે

આમ તો આજના સમયમા આપણે ડૉક્યુમેન્ટેડ બૉડી ટ્રાન્સફોર્મેશનની સંખ્યામા જે રીતે વધારો થઈ રહ્યો છે તે આપણે જોતા કહી શકાય કે આમતો વજન ઘટાડવુ એ રોજિંદી ઘટના બની રહી છે અને છતા પણ ઘણા પરિણામો ખૂબ જ ચોંકાવનારા હોય છે અને તે આપણને ઘણી પ્રેરણા આપે છે.

આમતો આ મહિલાએ બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે

દરરોજ ઘરે રહેનારી આ મહિલાને આમતો બે બાળકોને જન્મ આપ્યો છે જેમાં તેને એક પુત્ર અને એક પુત્રીના જન્મ બાદ તેને વજન વધવાની સમસ્યા થવા લાગી હતી અને હોર્મોન્સના વધુ પડતા પ્રમાણને કારણે તેના વજનમા ઘણો વધારો થયો હતો અને તેણે ઈએક ન્ટરવ્યુમા વાત કરતા જણાવ્યુ હતું કે એ વજન ઘટાડવુ એ તેના માટે ખૂબ મુશ્કેલ બની ગયુ હતુ છતા તેમણે આશરે ૫૦ કિલો વજન ઘટાડ્યુ.

તેને વજન ઘટાડવા માટે ઘણી વસ્તુ ટ્રાઈ કરી પણ રીઝલ્ટ ના મળ્યું

આમતો તેને જેટલી પણ ડાયેટ ફોલો કરવી જોઈતી હતી તે બધી કરી અને એ જિમમા પણ ગઈ અને રોજ દોડવા પણ જતી હતી પણ આમાનુ તેને કશુ જ કામ કરી રહ્યુ નહોતુ અને તેનુ વજન દિવસે દિવસે વધતુ જ જતુ હતુ પણ જયારે તેણી બીજી વાર પ્રેગ્નેન્ટ હતી ત્યારે તેનુ વજન તો ૧૦૦ કિલો થઈ ગયુ હતુ અને તેણે કોઈ વસ્તુ કારગત સાબિત નહોતી થતી અને એક સમયે તે ૨ કિલો વજન ઉતારતી તો સામે ૫ કિલો વધી જતુ.

આ ડાયેટ ફોલો કરી મળ્યું રીઝલ્ટ

તેમણે આ કેટોજેનિક ડાયેટ વિશે સાંભળ્યુ નહોતુ માટે તેને તેના પર અમલ કરતા પહેલા ૧ મહિનો તેની રિસર્ચ કરી અને શરૂઆતના થોડાક મહિનાઓમા તેને ૧૫ કિલો વજન ઘટાડ્યુ અને તે અચંબિત થઈ ગઈ કારણ કે તેને અગાઉ કોઈપણ રીતે તેનુ વજન ઘટતું નહોતું.

આ રીતે તેને મળ્યુ જબરદસ્ત ટ્રાન્સફોર્મેશન

માટે વેનેટોલિસ માટે તેને ડાયેટ ખૂબ જ કારગત નીવડી જેથી તેણે તે ચાલુ રાખી અને હવે વજન ખૂબ ઝડપથી ઘટી રહ્યુ હતુ એવામા તેણે બધા કાર્બોહાઈડ્રેડ યુક્ત ખોરાક છોડી દીધા અને તેને હાઈ પ્રોટિન અને હાઈ હેલ્ધી ફેટ્સ પર ફોકસ કર્યું.

કેવુ હતુ વેનેટોલિસનુ રૂટિન દિવસ

તેને પોતાના ડેઈલી રૂટિન વિશે જણાવતા વેનેટોલિસ એવુ કહે છે કે તે સવારે ૧૧ વાગ્યાની આસપાસ બ્રેકફાસ્ટ કરે છે અને તે ૨ વાગ્યે ફરી જમે છે. પછી તે બીજા દિવસ સવાર સુધી કંઈ જ ખાતી નથી અને તેને શરૂઆતમા તો આ અઘરુ લાગ્યુ પણ પછી તેનુ બોડી તેના માટે ટેવાઈ જશે અને તે પુષ્કળ ખોરાક કે છે અને આખા દિવસ દરમિયાન તે જરૂરી એટલી કેલરી ભેગી કરી લે છે અને આખો દિવસ તે બીજુ બધુ ખાવાનુ ટાળે છે અને વજન ઉતાર્યા પછી હવે તે ખૂબ અદભુત અનુભવી રહી છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,309 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + 5 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>