કરોડપતિ ની દીકરી સાથે લગ્ન કર્યા એવા ૫ ભારતીય ક્રિકેટર, ચોથા નુ નામ જોય તમને પણ લાગશે ઝટકો

મિત્રો આજે અમે તમને કંઈક એવી જાણકારી આપવા જઈ રહ્યા છે, જેનાથી કદાચ તમે પણ અજાણ હસો, તમને બતાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમ માં એવા ઘણા ખેલાડીનો સમાવેશ થાય છે કે જેમણે એક કરોડપતિની પુત્રી સાથે લગ્ન કર્યા છે. આજે અમે ભારતીય ક્રિકેટ ટીમના એ પાંચ ખેલાડીઓના વિશે વાત કરીશું કે જેમણે કરોડપતિ ની પુત્રી સાથે લગ્ન કર્યા છે. તો ચાલો અમે તમને બતાવી દઈએ કે ભારતીય ક્રિકેટ ટીમના એ પાંચ ખેલાડી ના નામ અને એ પાંચ માથી ચોથું નામ સાંભળીને તમે હેરાન થઈ જશો…

સચિન તેંદુલકર

ભારતીય ક્રિકેટ ટીમ ના સૌથી મોટા અને ઘણા મહાન ખેલાડી સચિન તેંદુલકર કે જે ઇન્ડિયન ક્રિકેટ ટીમ ના ઘણા મોટા બલ્લેબાજ છે અને હવે તમને બતાવી દઈએ કે એમની પત્નીનું નામ અંજલિ તેંડુલકર છે. જાણકારી માટે બતાવી દઈએ કે અંજલી તેંદુલકરના પિતા એક ઘણા મોટા બિઝનેસમેન હતા.

રોહિત શર્મા

ઇન્ડિયન ક્રિકેટ ટીમ ની જાન છે રોહિત શર્મા. તો તમને આ પણ બતાવી દઈએ કે એમની પત્નીનું નામ રિતિકા સજદેહ છે અને તમને આ પણ જણાવી દઈએ કે રિતિકા ના પિતાજી મોટા ઈન્ડસ્ટ્રિયાલિસ્ટ છે અને એ મુંબઈ ના રહેવાવાળા છે. રિતિકા પણ એક કરોડપતિ ની પુત્રી છે.

ગૌતમ ગંભીર

આ પણ ભારતીય ક્રિકેટ ટીમના સારા ઓપનર બલ્લેબાજ છે. અમે તમને જણાવી દઈએ કે ગૌતમ ગંભીરે જે છોકરી થી લગ્ન કર્યા છે એ છોકરી નું નામ નતાશા જૈન છે અને આમના પિતા રવિન્દ્ર જૈન એક મોટા બિઝનેસમેન હતા.

રવિન્દ્ર જાડેજા

ઇન્ડિયન ક્રિકેટ ટીમ ના ઓલરાઉન્ડર ખેલાડી રવિન્દ્ર જાડેજા ની પત્ની નુ નામ રીવા સોલંકી છે. અમે તમને જણાવી દઈએ કે રીવા સોલંકી ના પિતાનું નામ હરદેવ સોલંકી છે અને એ એક લોકલ કોન્ટ્રાક્ટર છે. રીવા સોલંકી ના ભાઈ કોંગ્રેસ ના લીડર પણ રહી ચૂક્યા છે અને આ પણ એક કરોડપતિની પુત્રી છે.

ઇરફાન પઠાણ

ઘણા સમય થી ઇન્ડિયન ક્રિકેટ ટીમ માં નઈ દેખાતા એવા ઈરફાન ભલે ટીમ ઇન્ડિયા માં હવે ના રમતા હોય પરંતુ આઇપીએલ ના ઘણા મહાન બલ્લેબાજ છે. એ પણ બતાવી દઈએ કે જે છોકરી થી આમણે લગ્ન કર્યા છે,એ એક મોડેલ રહી ચૂકી છે. એમનું નામ સફા બેગ છે અને આમના પિતા પણ એ ઘણા મોટા બિઝનેસમેન છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,440 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 1 = 8

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>