કપૂરનો ઉપયોગ માત્ર પૂજા-પાઠમા જ નહિ પરંતુ આપણા સ્વાસ્થ્ય માટે પણ છે ખુબ જ ફાયદાકારક, આના ફાયદા જોઈ તમારા હોશ પણ ઉડી જશે

કર્મકાંડ અને વિધિ મા થાય છે કપૂર નો ઉપયોગ તદઉપરાંત આ કપૂર સ્વાસ્થ્ય માટે પણ છે ઘણુ ગુણકારી. અનેક બિમારી દૂર કરવા થાય છે કપૂર નો પ્રયોગ. જુના વા તેમજ માંસપેસી પર ના સોજા દૂર કરવા કપૂર નો ઉપયોગ થાય છે. કપૂર ની મદદ થી મલમ, તેલ તેમજ દવાઓ બનાવવામાં આવે છે. તો ચાલો જાણીએ કપૂરના ફાયદા વિશે.

 

શરીર પર થતી ખુજલી દૂર કરવામાં ઉપયોગી:

જો શરીર ના કોઈ પણ ભાગે ખુજલી થતી હોય તો કોપરેલ તેલ મા કપૂર ઉમેરી ખુજલીવાળા ભાગ પર લગાવવાથી ખુજલી મા રાહત અનુભવાય છે.

વાં મા ફાયદાકારક:

કપૂર નું તેલ વાં ની જગ્યા પર ઘસવાથી ગમે તેવા વાં ના દુખાવામા ફાયદો થાય છે અને થોડાક જ સમય મા વાં નાબૂદ થાય છે.

ચેપ સામે આપે છે રક્ષણ:

કપૂર ને સળગાવી થયેલ ધુમાડા ને લીધે જીવાણુ નો નાશ થાય છે તેથી તમે બીજા પણ ઘણા ચેપી રોગ સામે રક્ષણ પ્રાપ્ત થાય છે.

દાંત મા થયેલ કેવેટિઝ મા આપે ફાયદો:

જે દાંત મા દુખાવો થતો હોય ત્યાં આ કપૂર નો પાઉડર લગાવવાથી થાય છે કેવેટીઝ ની સમસ્યા દૂર.

માથા મા રહેલ ખોળા મા થાય રાહત:

જો તમે ખોળા ની સમસ્યા થી પરેશાન છો તો કોપરેલ તેલ મા કપૂર મેળવીને ઘસવુ અને ૩૦ મિનિટ રહેવા દેવુ. ત્યારબાદ માથું ધોવું હવે માથુ ધોયા બાદ ખોળા ની સમસ્યા બીજીવાર થશે નહી.

પગ મા પડેલા ચીરા મા આપે છે રાહત:

જો તમે પગ મા પડેલા ચીરા થી છો પરેશાન અને અજમાવી જોયા છે ઘણા ઉપાય છતા નથી થયો ફાયદો તો નવશેકા પાણી મા થોડુ કપુર અને મીઠું ઉમેરી પગ પલાળવા અને ત્યારબાદ ક્રિમ લગાવવી. થોડાક સમય મા પગ થશે કોમળ.

છોલાયેલ કે ઘવાયેલ ભાગે આપે છે રાહત:

જો કોઈ વ્યક્તિ ને લાગ્યુ હોય અથવા છોલાયેલ હોય તો તે ભાગ પર કપૂર ને થોડા પાણી મા મિકસ કરી લગાવવા થી દર્દ મા રાહત અનુભવાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,828 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 24

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>