કમળકાકડી નો આ ઉપાય તમને બનાવી શકે છે રાતોરાત અમીર, દરિદ્રતા થશે દુર

આજના સમયમાં દરેક વ્યક્તિ અમીર બનવાનું સ્વપ્ન જોતા હોય છે, અને અમીર બનવા માટે લોકો રાત દિવસ મહેનત કરતા હોય છે કે જેથી કરીને તે જીવનની અંદર દરેક સુખ સમૃદ્ધિ મેળવી શકે. આજે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ કમળ કાકડી ના અમુક એવા ઉપાય કે જેના દ્વારા તમે પણ તમારા ભાગ્યની અંદર લક્ષ્મીની કૃપા મેળવી શકો છો અને માત્ર થોડા સમયની અંદર બની શકો છો અમીર. તો ચાલો જાણીએ તેના ઉપાય વિશે.

સૌપ્રથમ શુક્રવારના દિવસે રાત્રે દસ વાગે એક પાટલા ઉપર એક કળશ રાખો અને ત્યારબાદ તે કળશ ઉપર શુદ્ધ કેસરનો સ્વસ્તિક બનાવો. ત્યારબાદ તેની અંદર પાણી ભરી લો.

હવે તેની અંદર ચોખા, દર્ભ અને એક રૂપિયાનો સિક્કો ઉમેરી તેના ઉપર એક ડીશ ઢાંકી દો, અને તેમાં પણ ચોખા ભરી દો. ત્યારબાદ તે ચોખા ઉપર શ્રી યંત્ર ને પ્રસ્થાપિત કરો અને ત્યારબાદ તેની બાજુમાં ચાર મુખ વાળા દીપકને પ્રજવલિત કરો. ત્યારબાદ ૧૦ મિનિટ સુધી માતા લક્ષ્મી અને કમળ કાકડીનું ધ્યાન ધરી તેની પૂજા કરવાથી માતા લક્ષ્મી તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરી દેશે.

રાતો-રાત અમીર બનવા માટે કોઈપણ મંદિરની અંદર સાવરણીનું દાન કરવું જોઈએ. આ ઉપરાંત અમારી ઘરની આસપાસ રહેલા લક્ષ્મીજીના મંદિરની અંદર ગુલાબ ના અત્તર નુ દાન કરવાથી પણ માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર બની રહે છે.

અમીર બનવા માટે પૂજાની અંદર શંખ, મોતી, સીપ, કોડી નો ઉપયોગ કરવો જોઈએ.

વાસ્તુશાસ્ત્રના નિયમો અનુસાર જો તમારા ઘરના મુખ્ય દરવાજાને સાફ રાખવામાં આવે અને સાથે સાથે તમારા ઘરની બાજુમાં નામ પ્લેટ લગાવવામાં આવે તો તેના કારણે માતા લક્ષ્મીની વિશેષ કૃપા તમારા ઉપર બની રહે છે.

શુક્રવારના દિવસે ૩ કુંવારી કન્યાઓને ઘરે બોલાવી ખીરનો પ્રસાદ આપવામાં આવે અને ત્યારબાદ પીળા વસ્ત્રોનુ દાન કરવામાં આવે તો માતા લક્ષ્મીની કૃપા તમારા ઉપર બની રહે છે, અને તમારા ઘરની દરિદ્રતા દૂર થઈ જાય છે.

શુક્રવારના દિવસે શ્રી યંત્ર ને ગાયના દૂધથી અભિષેક કરી તેનું સમગ્ર ઘરની અંદર છટકાવ કરવામાં આવે અને શ્રી યંત્રની સાથે કમળ કાકડી નું ધ્યાન ધરવામાં આવે તો તેના કારણે થોડા સમયની અંદર તમને આર્થિક લાભ થાય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,307 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 3 = 27

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>