Just Beautiful!! આ લાઈબ્રેરી બનેલ છે આઈસ્ક્રીમ કપ થી, અવશ્ય જાણો

3039495_microlibrarybyshau2

લાઈબ્રેરી નું નામ આવતા જ આપણે પુસ્તકોથી ભરેલા કબાટો અને ટાંકણી પડે તો પણ અવાજ આવે તેવી નીરવ શાંતિ નો અહેસાસ થાય તેવી કલ્પના કરવા લાગીએ. ફક્ત લાઈબ્રેરી જ એવી જગ્યા છે જ્યાં તમે આરામ થી કોઈ પણ જાતના ડિસ્ટર્બન્સ વગર સ્ટડી કરી શકો છો. આજે અમે જે વાંચનાલય વિષે જણાવવાના છીએ તે પોતાની યુનિકનેસ એટલેકે નવીનતા ને કારણે વિશ્વભરમાં પ્રખ્યાત છે.

જનરલી બધી લાઈબ્રેરીઓ ઇંટોથી કે લાકડાના ફર્નીચર થી બનેલ હોય છે પણ ઇન્ડોનેશિયા ના બાંડુંગ ગામ માં બનેલ આ લાઈબ્રેરી અસામાન્ય છે, જે ફર્નીચર થી નહિ પણ ૨૦૦૦ આઈસ્ક્રીમ ના કપ થી બનેલ છે. આ પોતાના માં જ એક વિશેષતા છે.

જયારે પ્રથમ વખત તમે આ લાઈબ્રેરી જોશો ત્યારે તમારું ધ્યાન ભટકી શકે છે. મતલબ કે તમે કન્ફયુઝ થઇ શકો છો કે આ લાઈબ્રેરી છે કે બીજું કઈ. ઠીક છે, આની વિશેષતા એ છે કે જે આઈસ્ક્રીમ ને ખાઈને તેનો કપ આપણે ફેંકી દઈએ છીએ તે કપને રિસાઈકલ કરીને આને બનાવવામાં આવી છે.

miclib 3

આને જોઈ અને વાંચીને તમને એમ થશે કે આ પ્રકારની લાઈબ્રેરી ને બનાવવાની વળી શું જરૂર પડી? તો તમને જણાવી દઈએ કે ઇન્ડોનેશિયા માં વધી રહેલ પ્લાસ્ટિકના કચરાને નિયંત્રણમાં લાવવા કપનો આ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ કપ જેમતેમ નથી લગાવવામાં આવ્યા. આ કપ કોડ ભાષામાં (૧ અને ૦ કોડ) આપણને સંદેશ આપે છે કે પુસ્તકો દુનિયાની બારીઓ છે, જેનાથી તમે પૂરી દુનિયા જોઈ શકો છો. આની દીવાલ અર્ધપાર્દર્શીય છે જેથી સૂર્યનો પ્રકાશ અંદર પડતા અલગ જ માહોલ રચાય છે.

તો હવે જણાવો, આ લાઈબ્રેરી કઈક નવી અને વિશેષ છે? જો આના વિષે જાણીને ગમ્યું હોય તો તમારા ફ્રેન્સને પણ શેર કરી આની સાથે રૂબરૂ કરાવો.

Bima-Microlibrary-by-SHAU-Bandung-2-1

5fc801eead881f9003be71f3580e872e

010_shau_miclib_front_morning

bima-microlibrary-shau-1.jpg.662x0_q70_crop-scale

Bima-Microlibrary-by-SHAU-Bandung-6-1

IMG_20150904_075840

Comments

comments


4,945 views
Tagged

Leave a Reply

Your email address will not be published.


+ 9 = 10