જો પરિણિત સ્ત્રીની આ 3 ઈચ્છાઓ પૂર્ણ કરી દેશો તો તમે આજીવન સુખી રહેશો ક્યારે પણ નહિ થાઓ દુઃખી

મિત્રો , વિવાહ નો સંબંધ એ વિશ્વ નો સૌથી પવિત્ર અને વિશેષ સંબંધ છે. કારણ કે , આ વિવાહ ના તાંતણે બંધાતા સમયે એક પુરુષ અને એક સ્ત્રી સાત જન્મ સુધી એકબીજા નો સાથ નિભાવવા ના સોગંધ ખાય છે. એક પતિ તથા પત્નિ વચ્ચે નો અતૂટ સંબંધ સ્થાપવા માટે પ્રેમ અને વિશ્વાસ આ બે તત્વો ની આવશ્યકતા રહે છે.

જેના લીધે આ સંબંધ આજીવન ટકી રહે છે. એક સ્ત્રી કે જે પોતાના પિતા , માતા , તેનુ ઘર તથા તેનુ સર્વસ્વ ત્યાગી ને પોતાના પતિ સાથે એક નવા જીવન મા પ્રવેશ કરે છે ત્યારે સ્ત્રી ને પોતાના પ્રતિ અનેક અપેક્ષાઓ હોય છે. માટે પતિ ની ફરજ બને છે કે આજીવન પ્રેમ તથા સન્માન સાથે તેની લાગણીઓ નુ ધ્યાન રાખવુ.

તેના સ્વાભિમાન ને સન્માન આપવુ તથા પત્નિ ની પણ ફરજ બને છે કે પોતાના પતિ ના દરેક પગલે તેનો સાથ આપી ને તેનો વિશ્વાસ જીતે અને સંબંધ વધુ મજબૂત બનાવે. જ્યારે કોઈ સ્ત્રી પોતાનુ સર્વસ્વ ત્યાગી ને સાસરે નવા જીવન મા પ્રવેશ કરે છે ત્યારે તેની અનેક અપેક્ષાઓ હોય છે આ જીવન ને લઈ ને.

પરંતુ , ઘણી વખત એવા સંજોગો સર્જાતા હોય છે કે આ અપેક્ષાઓ પૂર્ણ થતી નથી. પરંતુ , જો તમે કોઈ સ્ત્રી ની આ ત્રણ ઈચ્છાઓ પૂર્ણ કરી દેશો તો તમે જીવન મા ક્યારેય પણ દુઃખી નહી થાઓ. દરેક પરિણિત સ્ત્રી ને મન મા એવી ઈચ્છા હોય છે કે તેનો જીવનસાથી તેની સાથે હંમેશા વફાદાર રહે અને ક્યારેય પણ તેને દગો આપે. તેની સિવાય કોઈપણ અન્ય સ્ત્રી સાથે આડકતરા સંબંધ ના રાખે.

દરેક પરિણિત સ્ત્રી ની અન્ય એક ઈચ્છા એવી હોય છે કે તે તેના પતિ સાથે એક સન્માનભર્યુ જીવન વ્યતીત કરે. વધારે પડતી સ્ત્રીઓ એવા પુરુષ તરફ વધુ આકર્ષાય છે કે જે સમાજ મા સારુ માન-સન્માન ધરાવતો હોય. આ ઉપરાંત પરિણિત સ્ત્રીઓ ની અઢળક ઈચ્છાઓ મા ની એક ઈચ્છા એ પણ હોય છે કે તેના સાસરીયા મા તેને પૂરતુ માન–સન્માન મળે ક્યારેય પણ તેનુ સ્વમાન ના ઘવાય. જો તમે આ ત્રણ ઈચ્છો પૂર્ણ કરી દો તો તમે જીવન મા ક્યારેય પણ દુઃખી નહી થાઓ.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,316 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 6 = 11

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>