Jokes:- સાંભળો, જયારે આપણા નવા નવા લગ્ન થયા ત્યારે…

photo (1)

પત્ની:- સાંભળો, જયારે આપણા નવા નવા લગ્ન થયા ત્યારે,

હું ખાવાનું બનાવીને લાવતી’તી ત્યારે તમે ઓછુ ખાઈને

મને વધારે ખવડાવતા હતા

પતિ:- તો?

પત્ની:- તો હવે એવું કેમ નથી કરતા?

પતિ:- કારણકે હવે તુ સારું ખાવાનું બનાવતા શીખી ગઈ છો.

….. બાદમાં રસોડામાંથી છુટ્ટો વેલણનો ધા આવ્યો!!!

***********************

સરલા (પતિને) – સાંભળો છો ? આપણી પડોસણ આજે બજારમાંથી ચાર સાડીયો લઈને આવી.

.

પતિ – તો શુ થઈ ગયુ, કાલે તુ બજારમાં જઈને આઠ સાડીયો લઈને આવજે.

.

સરલા – સાચુ કહો છો ?

.

પતિ – બધાને બતાવીને પરત કરી દેજે. સાડીની દુકાનવાળો મારો મિત્ર છે, એક દિવસ સાડીયો ઘરે લઈ જવા પર વાંધો નહી ઉઠાવે.

***********************

સંતા:- પત્ની અને ગાડીમાં શું ફરક છે?

બંતા:- એક ખરાબ થઇ જાય તો બંધ થઇ જાય છે અને

.

.

.

.

બીજી ખરાબ થાય તો શરુ થઇ જાય છે.

***********************

છોકરીઓ ને ૨ સ્ટેપ માં ગાંડી કેવી રીતે કરી શકો ??

૧) એનો એક ફોટો પાડો

.

.

.

.

.

.

.

૨) એને આ ફોટો ના બતાવો

***********************

પપ્પા : દીકરી પહેલાં તું મને પપ્પા કહેતી હતી અને હવે ડેડી કહે છે એની પાછળનું કારણ શું છે ?

દીકરી : પપ્પા બોલવાથી મારી લિપસ્ટિક ખરાબ થઇ જાય છે….

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,794 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 + 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>