સાંતા કઢી અને ભાત મિક્સ કરીને ખાઈ
રહ્યો હતો….
કે અચાનક જ એક માખી આવીને
તેની ઉપર બેસી ગઈ….
સાંતા : ચલ હટ પાગલ
આ એ નથી જે તું વિચારી રહી છે…
****************************
દાદાજી એ માસ્ટરને પૂછ્યું :
મારો છોકરો ભણવામાં કેવો છે?
.
.
.
માસ્ટર જી મોઢું બગડતા :
ચૌધરી એ સમજી લે કે
આર્યભટ્ટે ઝીરો ની શોધ તારા
છોકરા માટે જ કરી હતી.
****************************
કહેવાય છે કે ઈશ્ક માં
ઉન્ધ અને ચેન ઉડી જાય છે
ઉન્ધ ની તો ખબર નહિ…..
પણ સાલી Chain લઈને ઉડી ગઈ છે…
બે તોલા નો હતો ભાઈ…
****************************
એક વાર રજનિકાતં જવાળામુખી ઉપર ચા બનાવા ગયો,
ત્યાં જોઈ ને બે ભાન થઈ ગયો,
.
.
.
.
કારણ કે …
.
.
ત્યાં
.
.
.
નરેશ કનુડિયો,
પાપડ, સેકતો થો.