Jokes:- સંતા ની રોટલી પર ઉંદર ચાલ્યો…

maxresdefault

BOY1: યાર,  લગ્નમાં જવાનું છે, કેવો ‘કોટ’

પહેરું, કે બધા મને જ જોયા કરે…!!

BOY2: પેટી ‘કોટ’ પહેરીને ચાલ્યો જા

પાક્કું બધા તને જ જોશે. ..!!

*********************

ટીચર : લોભી અને અધૂરા જીવ વાળો માણસ

કોને કહી શકાય?

સ્ટુડન્ટ: જેની પાસે ‘Jio’ હોય છતાં પણ

‘હોટસ્પોટ’ માં પાસવર્ડ રાખ્યા હોય.

*********************

એક છોકરી ચા પી રહી હતી ત્યારે તેના મોઢામાં મચ્છર

ચાલ્યું ગયું,

છોકરીને ખબર જ ન પડી !! થોડા સમય

પછી તે મચ્છર નો બાપ આવ્યો અને તેણે તે છોકરીના

કાનમાં કીધું કે…. જેને સાંભળીને છોકરી

‘બેહોશ’ થઇ ગઈ..

‘ખબર છે, મચ્છરે શું કીધું ??’

.

.

.

.

.

મચ્છરે કીધું: તારા પેટમાં મારું બાળક છે….

છોકરી બેહોશ…..

*********************

સંતા ની  રોટલી પર ઉંદર ચાલ્યો

સંતા: હવે હું આ રોટલી નહિ ખાઉં

બંતા: ખાય લે ને યાર, ઉંદરે ક્યાં ચપ્પલ પહેર્યા હતા.

સંતા બેહોશ…..

Comments

comments


8,492 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 3