Jokes: ભલભલા પુરુષ ની ભૂખ મરી જાય જયારે પત્ની….

beda-jurusan-1

ભલભલા પુરુષ ની ભૂખ મરી જાય….

જયારે પત્ની બાજુમાં આવીને હળવેથી કહે….
.
.
.
.
.
તમે પહેલા જમીલો પછી મારે એક વાત કરવી છે….

***********************

થોડુંક હસી લો

મિત્રતા એટલે
.
.
.
.
તું હેપ્પી… હું હેપ્પી

તું દુઃખી… હું દુઃખી

તું હસીશ… હું હસીશ

તું રડીશ… હું રડીશ

તું કાદવમાં પડીશ…

હું તારો ફોટો પાડીશ

અને ફેસબુક પર મૂકીશ.

***********************

આજના છોકરાઓનો બસ આજ પ્રોબ્લેમ

સાડી‘ વાળી ગમતી નથી,

જીન્સ‘ વાળી હા પાડતી નથી,

મીનીસ્કર્ટ‘ વાળી મળતી નથી અને

ડ્રેસ‘ વાળી પ્રેમમાં પડતી નથી.

***********************

ચંદુ: શું મમ્મી તું પણ, આજ ફરી કારેલાનું શાક?
.
મમ્મી: આ બધા નખરા તારી ઘરવાળી આગળ

કરજે…
.
ચંદુ: સારું ચાલ આપી દે…
.
લગ્ન બાદ:
.
ચંદુ: આજે ફરી કારેલા?
.
પત્ની: આવા નખરા તમારી મમ્મી આગળ

કરવાના
.
ચંદુ: સારું ચાલ આપી દે…

Comments

comments


9,665 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + 3 =