Jokes : પેટ પકડીને હસવા થઇ જાવ તૈયાર

164920-copy

ભક્ત :- મારા લગ્ન એશ્વર્યા સાથે કરાવી દો.

ભગવાન :- તેની એક સાડી ૧ લાખ રૂપિયાની છે, તુ ખર્ચો કરી શકીશ?

ભક્ત :- કોઈ ઉપાય છે ભગવાન

ભગવાન :- મલિકા શેરાવત

***************

બે પુરુષો વાતચીત કરી રહ્યા હતા:

પહેલો :- હું લગ્ન કરવા જઈ રહ્યો છુ કારણકે

કપડા ધોઈ ધોઈને, કચરો કાઢી કાઢીને અને

બહારનું ખાવાનું ખાઈ ખાઈને હું હેરાન થઇ ગયો છુ!

બીજો :- કમાલ છે!

આ કારણોસર પરેશાન થઈને

હું તલાક લેવા જઈ રહ્યો છુ

***************

ડોક્ટર :- હવે કેવો છે તારો માથાનો દુખાવો?

દર્દી :- એ તો તેના મમ્મીના ધરે ગઈ છે…!!

***************

વિચારો… જો ડોક્ટર ફિલ્મો બનાવે તો ટાઇટલ શું રાખે?

– કભી ખાસી કભી ઝુકામ

– કહો ના બુખાર હે

– ટીબી નંબર ૧

– કલ પેશન્ટ હો ના હો

– હમ બ્લડ દે ચુકે સનમ

***************

અંગ્રેજ :- અમે ચાંદ પણ બરફ અને પાણીની શોધ

કરી નાખી છે

લંડન :- તો આપણે હવે ફક્ત દારૂ અને નાસ્તો જ લઇ જવાનો છે.

***************

સર :-  સમુદ્રમાં લીંબુનું વૃક્ષ હોય તો તું કેવી રીતે તોડે?

સંતા :- ચકલી બનીને

સર :- આદમીને ચકલી તારો બાપ બનાવશે!

સંતા :- સમુદ્રમાં વૃક્ષ તારો બાપ લગાવશે!

***************

અપમાનકારી જોક્સ

મારી વાત ધ્યાનથી સાંભળો

જીંદગીમાં ક્યારેય પણ

ડેટોલથી નહિ ન્હાવું

.

.

ડેટોલ કીટાણુંઓને મારી નાખે છે અને અમે તમને

ગુમાવવા નથી માંગતા…!!

***************

ભારતીય મર્દ – સંતા પોતાના પુત્રને ગણિત ભણાવી રહ્યો હતો

અચાનક પપ્પુએ પૂછ્યું  –

પપ્પુ :- પપ્પા આ મર્દ કોણ હોય છે?

સંતા :- જે માણસ આખા ઘરમાં હુકુમત (રાજ) કરે..

તેને જ મર્દ કહેવાય

પપ્પુ :-

.

.

.

.

પપ્પા હું પણ મોટો થઈને

મમ્મીની જેમ ‘મર્દ’ બનીશ

સંતા બેહોશ

***************

ટીચર :- જીવતા રહેવા માટે શું જરૂરી છે??

બંટી :- એક મુલકાત જરૂરી હે સનમ…!!

***************

FRIEND is Asian Paints – જે દુનિયા બદલી નાખે

GIRLFRIEND is Everest Masala – જે ટેસ્ટમાં બેસ્ટ

WIFE is Mosquito Coil – જે ખૂણે ખૂણેથી શોધીને મારે!

***************

સ્ટુડન્ટને મીસે (ટીચર) થપ્પડ માર્યો

ટીચર :- આજે તું લેટ કેમ આવ્યો?

સ્કુલ ૭ વાગે શરુ થઇ જાય છે તો પછી મોડું કેમ થઇ થયું?

સ્ટુડન્ટ :- ટીચર તમે આટલી બેસબ્રી થી મારી રાહ ન જોયા કરો

લોકો ઊંધું વિચારે છે…!!

***************

છોકરી બોલી ‘ફોટો’ સારો લાગે છે

હું બોલ્યો ‘ચાન્સ’ ન માર પાગલ

તારાથી સારી પટાવીને રાખી છે

***************

Facebook jokes

છોકરી :- ધણા બધા દિવસો થઇ ગયા આજે તો મળને મને

છોકરો :- સારું પાર્કમાં મળશું

છોકરી :- શું વાત છે

આજ કાલ મારી બિલકુલ યાદ નથી આવતી તને

છોકરો :- અબે, જ્યારથી ફેસબુક ચલાવવાનું શરુ કર્યું છે

રાત્રે ખાધેલું યાદ નથી રહેતું, તું શું વસ્તુ છે

છોકરી બેહોશ

Comments

comments


11,155 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 6 = 24