પપ્પુ ઓફીસ માં લેટ આવ્યો,
બોસ: ક્યાં હતો અત્યાર સુધી?
પપ્પુ: ગર્લફ્રેન્ડ ને કોલેજમાં
મુકવા ગયો હતો,
બોસ: ચુપ, કાલથી ઓફિસે ટાઈમે આવજે
નહિ તો વારો પાડી દઈશ?
પપ્પુ: ઠીક છે,
તમારી છોકરીને જાતે જ
કાલથી મુકવા જજો,
બોસ બેહોશ…..
*********************
કોઈ મહાપુરુષે સાચું જ કીધું તું કે,
જિંદગી ૨ દિવસ ની જ છે
“શનિવાર અને રવિવાર”
આ વાત “સોમવારે” જ ખબર પડે છે.
*********************
લગ્ન જમણવાર માં “રસ” બીજી-ત્રીજી વાર લેવા જઈએ…..
.
.
.
.
.
.
.
.
.
.
તો પીરસવા વાળો એવી રીતે આપણી હામુ જોવે કે જાણે રસ નય એની છોકરી માગી લીધી હોય…
*********************
છોકરી છોકરાને: તારા વાળ તો જો એવુ લાગે છે જાણે ઘાસ ઉગ્યુ હોય….
છોકરો: તેથી જ તો હું ક્યારનો વિચારી રહ્યો છુ કે મારી પાસે ભેંસ કેમ ઉભી છે…!!