Jokes : પતિ-પત્ની શોપિંગ કરવાનું લીસ્ટ બનાવી રહ્યા હતા..

Wife : સાંભળો છે

Husband : હા, બોલ

Wife : મને ડોક્ટરે ૧ મહિનાનો આરામ કરવાનું કીધું છે

અને એ પણ અહી નહિ

લંડન અને પેરિસમાં

તો આપડે ક્યાં જશું,,

Husband : બીજા ડોક્ટર પાસે.

***************

રાજકોટથી છોકરા વાળા કન્યા જોવા માટે સુરત આવ્યા…!!

.

.

.

Girl : તમે શું કરો છો?

.

.

Boy : આપડો રાજકોટમાં રેસકોર્સમાં GREEN STICKWOOD નો બિઝનેસ છે!!

.

.

Girl : એટલે શું?

.

.

Boy : દાતણ વેચું છુ દાતણ…!!

***************

૫ ગ્લાસ દૂધ પીવો પછી દીવાલ હલાવવાની

કોશિશ કરો, નહિ હલે…!!

.

.

હવે ૫ કેન બીયર પીઓ અને ફક્ત દીવાલની

તરફ જુઓ..

.

.

દીવાલ પોતાની જાતે જ હલવા લાગશે..!!

***************

એક વ્યક્તિએ પોતાના

Facebook status માં લખ્યું –

“પત્ની જોઈએ છે”

૫ છોકરીઓએ આને Like કર્યું

અને 1500 લોકોએ Comment કરી –

“અમારી લઇ જ યાર…”

જવાબમાં એ વ્યક્તિએ લખ્યું –

“માંગતો નથી ડોબાઓ…

… પુછુ છુ”

***************

પત્ની : વિન્ડોનો લોક નથી ખૂલતો

પતિ : એક કામ કર થોડું તેલ ગરમ કરીને તેના ઉપર નાખ.

પત્ની : તો શું તેનાથી લોક ખુલી જશે?

પતિ : ટ્રાય તો કર

.

.

પંદર મિનીટ પછી

પતિ એ પત્નીને ફોન કર્યો

તે ટ્રાય કરી?

પત્ની : હા કરી, પણ હવે તો લેપટોપ જ ઓફ થઇ ગયું

પતિ : પાગલ ઓરત

વિન્ડો તો બતાવ કયો છે…

પત્ની : વિન્ડો ૭ છે.

***************

યુવતી પરફ્યૂમ લગાવીને

બસમાં ચઢી એટલે

યુવકે કોમેન્ટ કરી : આજ્કાલ

ફીનાઈલનો ઉપયોગ

વધુ થાય છે.’

યુવતી : ‘તોય માખો

પીછો નથી છોડતી.…’

***************

પતિ અને પત્ની સાથે મળીને શોપિંગ માટેનું લિસ્ટ તૈયાર કરતા હતા.

.

.

પત્નીએ પૂછ્યું, સૌથી પહેલા શું લખું કે આપણે શું લેવાનું છે?

પતિઃ લખ ‘Loan.’

***************

એક ગુજરાતી ટોપો સાયકલના ટેકે ઉભો ઉભો માવો ખાતો હતો.

એક છોકરીએ મોઢું બગાડીને પૂછ્યું : કેટલા માવા ખાઈ જાશ.. એક દીવસ માં ?

છોકરો : 10 માવા

છોકરી : ખાધોડકા, એના પૈસા બચાવ્યા હોત તો આજે સામે સ્કોર્પિયો પડી એ તારી હોત..

છોકરો : તું માવો ખાશ ?

છોકરી : ના.

છોકરો : તો ઈ સ્કોર્પિયો તારી છે ?

છોકરી : ના

છોકરો : તો હાલતીની થા ઈ સ્કોર્પિયો મારી જ છે.

છોકરી જવાબ સાંભળી હાલતી થઇ એટલે છોકરો’ય પોતાની પંખા વિનાની સાઇકલ લઈને હાલતો થઇ ગયો.

***************

પત્નિ : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો……..

પતિ : પેપર મા ન્યુઝ છપાવુ .અને તારો ફોટો મુકુ……..

પત્નિ : શુ લખો…….

પતિ : જેને મળે એની…

***************

“બાપુ, તમે મારી પાસેથી 10,000 રૂપિયા ઉછીના લીધા હતા એ પાછા ક્યારે આપશો?”

બાપુ: “ગાંડા ….મને શું પૂછે છે? હું કંઈ જ્યોતિષ થોડો છું?”

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


11,027 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 4 = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>