Jokes: પતિ એક કલાકથી પોતાનું મેરેજ સર્ટીફીકેટ જોઈ રહ્યો હતો…

bancul-zilei-doua-persoane-inteligente-de-sex-opus-nu-se-vor-casatori-niciodata-de-ce-345038

છગન ની વાઇફ પ્રેગ્નેન્ટ હતી..

ડિલિવરી માટે છગને તેની પત્નીને લઈને હૉસ્પિટલ પહોંચ્યો અને એડમિટ કરાવી..

નર્સઃ મુબારક હો, તમારા ઘરે છોકરો થયો છે..

છગન: ઑહ માય ગૉડ, શું ટેક્નોલોજી છે.. જબરું હો ….

.

.

.

.

.

વાઇફ હૉસ્પિટલમાં છે, અને છોકરો ઘરે જન્મ્યો..!!

*************

પતિ એક કલાકથી પોતાનું મેરેજ સર્ટીફીકેટ જોઈ રહ્યો હતો..

!!!

પત્ની: તમે એક કલાકથી શું જોઈ રહ્યા છો..?

!!!

પતિ: એક્ષ્પાઇરી ડેટ ગોતું છુ, સાલા લખાવાનું જ ભૂલી ગયા લાગે છે..!!

*************

આલિયા ભટ્ટ એક દુકાનમાં ગઈ

આલિયા: 2 BHK નો શું ભાવ છે?

દુકાનદાર: આ રેડીમેડ કપડાની દુકાન છે…

આલિયા: પણ, બહાર તો લખ્યું છે ને કે “Flat 70% Off”…

દુકાનદાર કોમામાં…

*************

GF: hiii and sorry

Me: sorry કેમ???

GF: હું તારી સાથે relationship નહિ રાખી શકું એટલે…

Me: અરે… હજી કાલે તો મે તને propose કર્યું’તું…  ત્યારે તો તે હા પાડી તી ને….

GF: ઈ કાલે મે sanam re જોયું એટલે….

થોડો romentic થઇ ગયો અને હા પાડી દીધી તી….

Me: તો તે આજે શું જોયું??

GF: સાવધાન india

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,370 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


7 × 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>