Jokes: થોડું હસી લો!!

smiley-eating-pizza-EOBH2Y-clipart

થોડું હસી લો

.

.

કાકા: બેટા, તું આજકાલ શું કરે છે?

ભત્રીજી: હું પ્રોગ્રામર છુ.

કાકા: વાહ, ક્યાં-ક્યાં પ્રોગ્રામ બનાવે છો?

ભત્રીજી: બ્યુટી પાર્લર, મોલ, થિયેટરમાં મુવીઝ જોવા

જવાનો પ્રોગ્રામ બનાવું છુ.

***********************

ગણિતના શિક્ષક સ્ટાફ રૂમમાં બેસીને ખાલી ડબ્બામાં

રોટલી ડુબાડીને ખાતા હતા…..

તે જોઇને ગુજરાતીના શિક્ષક બોલ્યા “અલ્યા ડબ્બામાં શાક

તો નથી ને?

ગણિતના શિક્ષક બોલ્યા “અમે શાકને

X (એક્સ) ઘારેલ છે….”

***********************

છોકરી નાળા ના કાંઠે બેઠી હતી

છોકરો: શું કરે છે અહી ગંદકીમાં ?

છોકરી: હું નાળા ઉપરથી કુદીને આત્મહત્યા કરીશ

છોકરો: તો લાવ, ફોન મને આપી દે.

છોકરી: –

.

.

.

ના, હું કુદતા સમયે સેલ્ફી લઈશ

છોકરો હજુ સુધી બેહોશ છે….

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,712 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>