Jokes : તે કોઈ દિવસ સારું કામ કર્યું છે?

emoji 1

એક પરણિત ભાઈને કોઈએ પૂછ્યું : લગ્ન પહેલા

તમે શું કરતા હતા??

બિચારાની આંખમાં ઝળઝળિયાં આવી ગયા અને

માંડમાંડ એટલું જ બોલ્યા : “જે ઈચ્છા થાય તે

કરતો હતો ”

************************

દારૂની બોટલમાં કેટલા મોટા અક્ષરથી લખ્યું હોય છે કે, ‘ખતરા‘ –

છતાં પણ લોકો પીવે છે
.
.
.
.
.
કારણકે….
.
.
.
.
.
.
આપણા દેશમાં બધા ‘ખતરોના ખિલાડી‘ છે.

************************

શિક્ષક : તે કોઈ દિવસ સારું કામ

કર્યું છે?

પપ્પુ : હા સર… બિલકુલ કર્યું છે

એક માણસ ઘરે જતો હતો

મે એની પાછળ કૂતરા મૂકી દીધા

‘એ જલ્દી ઘરે પહોચી ગયો’.

************************

પત્ની:- તમને ખબર છે સ્વર્ગમા પતિ પત્ની ને કેમ સાથે નથી રહેવા દેતા?

પતિ:- અરે ગાંડી તેને તો સ્વર્ગ કહેવાય.

Comments

comments


9,739 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 + 5 =