Jokes : તારી જિંદગીનો મકસદ શું છે ?

shut-up-7

પત્ની :તમને ખબર છે સ્વર્ગમા પતિ પત્ની ને સાથે નથી રહેવા દેતા?
.
.
પતિ : અરે ગાંડી તેને તો સ્વર્ગ કહેવાય.

***************

બંતા : સાહેબ મારી નાખવા ની ધમકીઓ આવે છે

પોલીસ : કયાંથી ???

બંતા : G.E.B માંથી
કહે છે બીલ ની ભરો તો કાપી નાખીશું

પોલીસ વાળો બેહોશ

***************

પત્ની સુતી હતી
.
કવિ એ જોયું કે
.
એક નાગીન તેમની પત્નીના પગ ઉપર થી
.
નીકળે છે
.
કવિ ધીરેથી બોલે છે : ડસી લે ડસી લે
.
નાગિન : હરામખોર પગે લાગવા આવી
.
છુ કુળદેવી છે અમારી

***************

ટીચર : તુ મોટો થઈને શું કરીશ?

સ્ટુડન્ટ : લગ્ન

ટીચર : અરે નહિ, હું પૂછવા માંગું છુ કે
તુ મોટો થઈને શું બનીશ?

સ્ટુડન્ટ : વરરાજો

ટીચર : ઓહો…. મારો પૂછવાનો મતલબ એમ
છે કે તુ મોટો થઈને શું હાંસલ કરીશ?

સ્ટુડન્ટ : દુલ્હન

ટીચર : અરે બેવકૂફ, મારો મતલબ કે મોટો
થઈને મમ્મી-પપ્પા માટે શું કરીશ?

સ્ટુડન્ટ : વહુ લાવી આપીશ…

ટીચર : બુદ્ધિના બળદિયા, તારા માં બાપ તારી પાસેથી
શું અપેક્ષા રાખે છે?

સ્ટુડન્ટ : પોત્રની

ટીચર : (માથે હાથ દઈને), હે ભગવાન, બે હું તને પૂછવા
માંગું છુ કે તારી જિંદગીનો મકસદ શું છે ?

સ્ટુડન્ટ : અમે બે, અમારા બે

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


6,905 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 + 6 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>