Jokes : જગતમાં આ બે કામ સૌથી કઠિન ગણાય…

0vSC8h

વાઈફ : એ સાંભળો છો…

આ વખતે આપણે Vacation માં ક્યાં જઈશું?

હસબન્ડ (રોમેન્ટિક અદામાં ગણગણતો) :

“જહાં ગમ ભી ના હો…

આંસુ ભી ના હો…

બસ પ્યાર હી પ્યાર પલે….”

વાઈફ : જુઓ…. એવું બિલકુલ ના બની શકે….

‘હું સાથે તો આવીશ…. આવીશ… ને આવીશ જ.’

*********************

નાગિન ડાંસ નો સૌથી મોટો ફાયદો

એ છે કે,

જો તમે દારૂ પી ને નાચતા નાચતા

ઉલટી કરો છો, તો લોકો સમજશે કે

“નાગ ઝેર કાઢી રહ્યું છે,

એ સ્ટેપ ચાલી રહ્યો છે”

*********************

જગતમાં આ બે કામ સૌથી કઠિન ગણાય…
.
.
આપણા મનનાં વિચાર બીજાનાં મનમાં ઉતારવા.
.
.
બીજાના ખિસ્સામાંથી પૈસા આપણા ખિસ્સામાં લાવવા.
.
.
પહેલા કામમાં હોંશિયાર હોય એને શિક્ષક કહેવાય.
.
.
બીજા કામમાં હોંશિયાર હોય એને વેપારી કહેવાય.
.
.
અને આ બંને કામમાં હોંશિયાર હોય એને પત્ની કહેવાય.

Comments

comments


10,534 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 13