Jokes : છોકરી ના ગાલ પર ગુલાબ મારવાથી…

Desktop cartoon wallpaper

પુત્રીએ પોતાના પિતાજીને પુછ્યુ – પપ્પા, રીના આંટીના ઘરને દરવાજો નથી શુ ?
પપ્પા – નહી બેટા, તેમની ત્યાં તો ઘણા દરવાજા છે.
પુત્રી – તો પછી તમે તેમની ઘરે બારીમાંથી કેમ જાવ છો ?

********************************

છોકરી ના ગાલ પર ગુલાબ મારવાથી…….
અંગ્રેજી છોકરી:- ડાર્લિંગ યુ આર સો નોટી…
ઉર્દુ છોકરી:- નહિ કરો જાનું..
શીખ છોકરી:- તુસ્સી વડે રોમાન્ટિક હો…
ગુજરાતી છોરી :- શું ધંધા કરે છે? ડોબા જેવા આંખ માં વાગ્યું.

********************************

ભગવાને સ્ત્રીઓને સુંદર બનાવી
સારું મગજ આપ્યું,
હરણ જેવી આંખો આપી,
ગુલાબ જેવા હોઠ આપ્યા,
પ્યારથી ભરેલું દિલ આપ્યું
અને પછી…
જીભ આપીને બધા પર પાણી ફેરવી દીધું.

********************************

દિનેશ રમેશને – તું લવ મેરેજ કરીશ કે એરેન્જ મેરેજ ?
રમેશ- મને તો આ પ્રશ્ન પર જ હસું આવે છે.
આ તો એજ રીતે છે કે કોઈ પૂછે કે તું આત્મહત્યા કરીશ કે તને ફાંસીએ લટકાવી દેવામાં આવે.

********************************

નથુભા એક બુક વાંચતા-વાંચતા રોવા લાગ્યા.
બા- કેમ રુઓ છો?
નથુભા- આ બુકનો અંત બહુ ખરાબ છે!
બા- કઇ બુક?
નથુભા- બેંકની પાસબુક!
“બાપુ, તમારા જમણા ખીસ્સામાં 1000 રૂપિયા અને ડાબા ખીસ્સામાં પણ 1000 રૂપિયા હોય તો તમે શું વિચારો?”
બાપુ : – “સાલુ, આ પેન્ટ કોનું પહેર્યું?”

********************************

એક છોકરો તેના ક્લાસની છોકરીને
પટાવવાની કોશિશ કરી રહ્યો હતો..
છોકરો : hiiસ્વીટી, ૫૦ નું રીચાર્જ કરાવી દવ?
છોકરી : ના
છોકરો : (મનમાં) કેટલી શરાફ છોકરી છે
છોકરો : સારું ૫૦૦ નું કરાવી દો, ફૂલ ટોક ટાઈમ ઓફર ચાલી રહ્યો છે
છોકરો : જા બહેન ! તારો ક્લાસ શરુ થઇ ગયો છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


15,968 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 − = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>