Jokes: ઘણા બધા ફાયદાઓ છે લીંબુના….

maxresdefault

ખાવા સિવાય લીંબુના બીજા ફાયદાઓ પણ છે જેમકે…
.
.
.
.
.
લીંબુને ઘોયા વગર જ ફ્રીઝ માં મુકવા

મૂકી જ રાખવાના
.
.
.
.
.
.
જયારે ઉપયોગ માં લેવાના હોય ત્યારે જ ફ્રીઝનું

બારણું ખોલીને કડક થયેલા લીંબુ કાઢવા
.
.

ઉપયોગ :-

ઈમરજન્સી માં ખુબ જ કામ લાગે
.
.
.
.
.
ક્યારે?

?
?
?
?
?
?
?
જયારે પતિ પત્ની વચ્ચે માથાકુટ વધી જાય અને

વાત મારામારી સુધી પહોચી જાય ત્યારે બીજું

કોઈ હથિયાર તરીકે ન વાપરતા લીંબુ થી મારા

મારી ફેકા ફેકી કરવી
.
.
.
.
.
ફાયદા:-

વાસણ ને ગોબા નહિ પડે

કાચના વાસણ ફૂટશે નહિ

બીજી કોઈ ક્રોકરી તૂટશે નહિ

મોટી ઈજા નહિ થાય

ખાલી ઢીમચું થશે જે એ જ લીંબુ ઘસવાથી મટી

જશે

મારામારી ઓછા ખર્ચમાં પતશે…..
.
.
.
.
.
નોંધ: આવતા અંકે તરબૂચ વિષે….

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,113 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


− 6 = 0

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>