Jokes: ગર્લ એટલે શું ?

CZGy8nAUYAAP33H

ગર્લ એ છે જે કોઈ લગ્નમાં જતા પહેલા…

ફેશ વોશ, ફેશ સ્ટિક, કોન્સલર, આઈ શેડો, મસ્કારા, લિપસ્ટિક, લિપ ગ્લોઝ, લિપ પેન્સિલ ,આઈ લાઈનર, ફેસ ક્રીમ, ફેસ પાઉડર, મેશ, નેલ પોલીશ, બોડી સ્પ્રે, પરફ્યૂમ અને સાથે જ હીલ વાળા ચપ્પલ અને એક સારો ડ્રેસ પહેર્યા પછી પોતાની ફ્રેન્ડને કહે…
યાર, ઉતાવળમાં મે તો કંઈ કર્યું જ નહીં !

અને બોય એટલે…

જે લગ્નમાં જતા પહેલા પોતાના દોસ્તને ફોન કરશે અને પૂછશે…
યાર નહાવું પડશે કે ચાલશે ?
અને દોસ્ત કહે છે…
ક્યાં તારા બાપાના લગ્ન છે, મોં ધોઈને આવી જા,
ડોફા, પીવાનુ ચાલુ થઈ ગયુ છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


9,833 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 2

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>