ચિત્તાની ચાલ, બાજની નજર અને ભાઈ
ના ભણવા પર ક્યારેય શંકા ના
કરાય,
ગમે ત્યારે ટોપ કરી દે, ખાલી મસ્તાની વચ્ચે
ના આવવી જોઈએ….
***********************
ટીચર: સમુદ્રની વચ્ચોવચ લીંબુનું ઝાડ ઉગ્યું હોય તો
તુ તેના પરથી લીંબુ કઈ રીતે તોડીશ?
સંતા: ચકલી બનીને.
ટીચર: તને માણસમાંથી ચકલી તારો બાપ બનાવશે?
સંતા: સમુદ્રની વચ્ચોવચ લીંબુનું ઝાડ તારો
બાપ વાવશે?
***********************
અમુક છોકરીઓ ભલે સલમાન ખાન અને
વિરાટ કોહલી પર મરતી કેમ ન હોય
છેલ્લે તેમના લગ્ન
જેઠાલાલ સાથે જ થવાના છે.
***********************
દીકરોઃ હું કાલથી સ્કૂલમાં નહીં જાઉં.
મમ્મી: કેમ? આજે પાછી ધુલાઈ થઈ લાગે છે.
દીકરો: ટીચર એમના મનમાં સમજે છે શું?
મમ્મી: શું થયું?
દીકરો: ટીચરે પોતે જ બોર્ડ પર લખ્યું ‘મહાભારત’. અને મને પૂછ્યું, બોલ, મહાભારત કોણે લખ્યું? મેં કહ્યું ટીચર હમણાં તમે જ તો લખ્યું…
તોય મને ઢીબી નાખ્યો.