Jokes: કાલે મારો જન્મદિવસ છે

896197816-happy-birthday-smiley-face-clipart-1

ગર્લ : કાલે મારો જન્મદિવસ છે!

બોય: એડવાન્સમાં હેપ્પી બર્થડે!

ગર્લ : તુ મને શું ગીફ્ટ આપીશ?

બોય : તારે શું જોઈએ છે???

ગર્લ : રીંગ!!!

બોય : રીંગ આપીશ પણ… ઉપાડતી નય,
કેમકે બેલેન્સ ઓછુ છે…..

*******************************

શિક્ષક :

૧) તેણે વાસણ ધોયા
૨) તેણે વાસણ ધોવા પડયા
આ બંને વાક્ય માં શું તફાવત છે ?

બકો :
પ્રથમ વાક્ય માં કર્તા અવિવાહિત છે
જયારે બીજા વાક્ય માં કર્તા વિવાહિત છે.

સાંભળીને સાહેબ ના આંખમાં પાણી આવી ગયા.
*******************************

પત્ની : જાનુ, કાશ!! તમે મેસેજ હોત,
હું તમને save કરૂ અને જયારે
ચાહું ત્યારે વાંચું
.
પતિ : કંજૂસ જ રહેજે. save જ કરીને રાખજે
પોતાની એકપણ ફ્રેન્ડને forward નહિ કરતી.

*******************************

ગર્લ : મારે i-Phone લેવો છે…

બોય : તો લઇ લે ને!!

ગર્લ : કઈ company નો લઉં?

બોય : Patanjali નો લે…
એમાં virus અને Bacteria નથી હોતા

*******************************

કભી કભી મેરે દિલમે ખ્યાલ આતા હે….
કી દિમાગ હોતે હુએ ભી
ખ્યાલ દિલ મે કયું આતે હે?

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


10,375 views
Tagged

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


8 − 1 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>