jokes :- એક છોકરો અમદાવાદ માં છોકરી જોવા આયો

pic16

આદમી (જ્યોતિષ ને) – મારા લગ્ન કેમ નથી થતા?

જ્યોતિષ – જયારે તારી કિસ્મતમાં દુઃખ નથી લખ્યું તો,
હું શું કરું?

********************

છોકરી (છોકરા ને) – હું 18 વર્ષનો છુ અને તુ?

છોકરી – હું પણ 18 વર્ષની છુ!

છોકરો – તો પછી ચાલને શરમાવવાનું શું?

છોકરી – ક્યાં

છોકરો – વોટ આપવા…!!

‘સોચ બદલો, દેશ બદલો’.

********************
ગ્રાહક (વેઈટરને) – આ શાકમાં કેટલુ મીઠુ નાખી દીધુ છે, તમે લોકો ચાખીને પણ જુઓ છો કે નહી ?

વેઈટર – સોરી સર, વાત એમ છે કે અમારો રસોઈઓ ભુલક્કડ છે. તે ધ્યાન નથી રાખતો કે શાક કેટલા
દિવસનું વાસી છે

********************

બેટા – તને ઈનામ કેવી રીતે મળ્યુ ?

પુત્ર – વાદ-વિવાદમાં એક કલાક બોલવા માટે.

પિતા – સરસ, પણ વિષય કયો હતો

પુત્ર – ઓછુ બોલવાથી થતા ફાયદા.

********************

રાહુલ ગાંધી એ તો આ વખતે હદ જ કરી દીધી

જયારે એને સોનિયા ને પૂછ્યું :-

મમ્મી જયારે પોલીસ લાઢીચાર્જ કરે છે

તો ચાર્જર નોકિયા નું લગાવે છે કે સેમસંગ નું?

સોનિયા કોમ માં…

********************

છોકરો – તું મને પ્યાર કરે છે?

છોકરી – હા

છોકરો – પણ તને તો મારી પરવાહ જ નથી

છોકરી –  પ્યાર કરનાર કોઈની પરવાહ નથી કરતા.

********************

એડમિને ઢાબો ખોલ્યો…

ગ્રાહક – મારી ચા માં માખી ડૂબીને મરી પડી છે

એડમિન – તો હું શું કરું?

હું ઢાબો ચાલવું કે એને તરતા શીખવાડું.

********************

એક છોકરો અમદાવાદ માં છોકરી જોવા આયો.

છોકરા ને છોકરી ગમી ગયી એટલે છોકરાએ પૂછ્યું કે તારા બાપની હેસિયત કાર દેવાની છે?

છોકરી એ જવાબ આપ્યો મારા બાપની હેસિયત તો પ્લેન દેવાની છે પણ તારા બાપની હેસિયત એરપોર્ટ
બનાવાની છે?

અમદાવાદ ના છોકરાઓ તો શેર છે પણ છોકરીઓ તો શવાશેર છે …

જય હો અમદાવાદી ..

Comments

comments


19,360 views
Tagged

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 2 = 10