જો તમે પણ મચ્છર કીડી અને માખીઓથી પરેશાન છો તો ઘરમા લગાવો માત્ર આ એક છોડ

અત્યારે આપણા દેશમા કદાચ જ કોઇ એવી વાનગી હશે કે જેમા આપણે તજનો ઉપયોગ કરવામા આવતો નથી અને દક્ષિણ ભારતથી લઇને અત્યારે ઉત્તર ભારત સુધી લોકો એ ખાવામા તજના ફ્લેવર પસંદ કરે છે કારણ કે તેના ગુણ એ સ્વાસ્થ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે અને જ્યારે તમે તજને તમારા ઘરમા રાખવાથી તમને પણ ખૂબ જ ફાયદો થાય છે માટે આવો જોઇએ કે કયા કારણોથી તમે હોમ ગાર્ડનમા આ છોડ ને સામેલ કરવો જોઇએ તજનો છોડ.

કીડી ઓ ભાગે છે દુર

તમારા ઘરમા રાખેલા આ છોડ અને ફુલો પર તમારે કીડીઓ એ ખૂબ જલદી આવી જાય છે અને જેનાથી એ ધીમે ધીમે બગીચાની સુંદરતા ને ખરાબ થવા લાગે છે માટે જો તમારા બગીચામા પણ આ પ્રકારની સમસ્યા થઇ છે તો તમે આ તજનો છોડ લગાવવો જોઇએ અને તેનાથી છોડ પણ એ સુરક્ષિત રહે છે.

ફૂગ ની સમસ્યા

તમારા ગાર્ડનમા ફૂગ થવી એ પણ એક સામાન્ય વાત છે અને તેનાથી તમને આ છોડના વિકાસ એ થવામા અડચણ આવે છે માટે એવામા તમારે તજનો આ પાઉડર એ લઇને તમારે ફૂગ વાળી જગ્યા પર છાંટી દો તેનાથી ફૂગની તકલીફ એ દૂર થઇ જાય છે.

આ સિવાય મચ્છરોને રાખે દૂર

આ સિવાય તજની સુગંધથી તમારા ઘરમાંથી મચ્છર એ પણ દૂર ભાગે છે અને માટે જો તમારા બગીચામા જો તજનો છોડ હોય તો તેનાથી માખી કે મચ્છર એ આવતા નથી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,972 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × = 20

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>