જો તમે પણ કોબીજ ખાવાના શોખીન છો તો સુધારતા પહેલા ખાસ જો જો આ વસ્તુ, બાકી…

ઘણા લોકો કોબીજનુ શાક ખાસ કરીને દરેકના ઘરમા બનતુ રહે છે અને કેટલાક લોકો તેને સલાડ તરીકે ખાવાનુ પસંદ કરે છે તો અને કેટલાક લોકો તેનુ શાક બનાવીને પણ ખાવાનુ પસંદ કરે છે પરંતુ શુ એ તમે જાણો છો કે કોબીજના અંદર એક ટેપવર્મ નામના કીડા રહેલા હોય છે કે જે કોબીજના પાનની અંદર હોય છે અને જે સામાન્ય રીતે આપણને નજરે પડતા નથી

માટે એવામા તેને ધોઇને તેનુ શાક બનાવી લે છે પણ જે બાદ આ કીડા પેટની અંદર જતા રહે છે અને તે આપણા આંતરડામા ચિપકી જાય છે અને ત્યા ઇંડા મૂકે છે જેનથી આપણા શરીર ને તે ખતરા તરફ લઈ જાય છે. અને ફક્ત કોબીજ નહી ઘણી એવી વસ્તુઓ છે કે જેમા તમને ટેપવર્મ નામના કીડા રહેલા જોવા મળે છે જેમે કે કોબી સિવાય બ્રોકલી સહિતની ઘણી એવી વસ્તુઓ છે કે જેમાં આ કીડા જોવા મળે છે.

લીવર અને કિડનીને અસર પહોચાડે છે

લીવર અને કિડની માટે પણ આ કીડા ખૂબ ખતરનાક સાબિત થઇ શકે છે કારણ કે આ કીડા એ ત્યા પહોંચીને સોજાસ અને ગંભીર ઇજાનુ કારણ બને છે.

લોહીમા ઉણપ આવે છે

આ ટેપવર્મ નામના કીડા એ આંતરડામા ચોંટી જાય છે અને તે લોહી ચૂસવા લાગે છે માટે જેનાથી તમારા શરીરમા લોહીની ઉણપ થવા લાગે છે અને તેનાથી તમારા શરીરમા અશક્તિ આવે છે.

આ સિવાય ખેંચ આવવી

તે સિવાય આ કીડા એ તમારા બ્રેઇનમા પહોંચે છે અને જેથી ખેંચ આવવા લાગે છે અને તે અન્ય બીમારીઓનુ કારણ બની જાય છે.

ટેપવર્મના સંક્રમણના આ છે લક્ષણો

– જો સામાન્ય રીતે તેનુ કોઇ ખાસ એક સટીક લક્ષણ નજરે પડતુ નથી પરંતુ ટેપવર્મ એ શરીરમા હોય તો શૌચમા ખબર પડી જાય છે અને આ સિવાય તમને પેટમા દુખાવો અને ડાયેરિયા અને કમજોરી અને ઉલ્ટી અને અનિયમિત ભૂખ લગાવી અને કમજોરી તેનુ એક મુખ્ય લક્ષણ છે.

– માટે જો તમારે શરીરમા ટેપવર્મની સંખ્યા કે ઇંડાની કોઈ સંખ્યા વધારે છે માટે તો ચક્કર આવવા એ ત્વચાની પીળાશ અને ઉધરસ અને શ્વાસ ચઢવો અને જોવામા સમસ્યા થવી અથવા જેવી આ સમસ્યાઓ પણ થઇ શકે છે.

ટેપવર્મ કીડાથી બચવા માટે તમારે શુ કરવુ જોઇએ

– માટે સૌપ્રથમ તમારે કોબી નુ શાક બનાવવા માટે તેને તમારે ગરમ પાણીથી ધોઇ લેવી અને પછી તેને ધોઇ લીધા પછી સુધારી નાખો અને તેને ફરીથી ગરમ પાણીથી એકદમ બરાબર રીતે ધોઇ નાખો.

– માટે જો કોબીજને તમે ક્યારેય કાચી કે અધકચરી રાંધેલી કોબી ન ખાવી જોઇએ અને જ્યારે કોબીજ યોગ્ય રીતે ચઢી જાય તે પછી જ તેને ખાઓ.

Comments

comments


3,429 views

Leave a Reply

Your email address will not be published.


− 3 = 6