જો તમે આ છોકરી સાથે લગ્ન કરશો તો કેન્દ્ર સરકાર તમને આપશે ઘર નોકરી અને ગાડી પૈસા બધુ…

આમ તો પીએમ મોદી એ જનતાને ઘણી વાતો જણાવે છે પરંતુ પણ તેમની એક ખાસ વાત છે કે જેણે આજ સુધી દરેકને જોડીને રાખ્યા છે અને હવે તે વાત એ દરેક માનતા હોય છે માટે લોકોને પોતાની સાથે જોડી રાખવાની ક્ષમતા આમ તો જનતાના હિતમા પીએમ મોદીએ ઘણી બધી યોજનાઓ લોન્ચ કરી છે અને તેને ગરીબોને પણ મદદ કરી છે પરંતુ આજે અમે જે ખબર લાવી રહ્યા છે તે સાચે આપણી નજરોમા પીએમ મોદીને વધારે ઊંચા ઉઠાવી દે તેવી છે.

આમ તો થોડા જ સમય પહેલા એક પાકીસ્તાનથી ભારત આવેલી એક યુવતી મુક બધીર ગીતાને પાછા લાવ્યા હતા. અને પાકિસ્તાનથી લાવેલી આ મુક બધીર યુવતી ગીતા ને પોતાના માતા પિતા સાથે મેળવવા માટે એક અનોખી પહેલ શરુ કરી છે અને આ પહેલ એ ગીતા માટે શરુ કરવામાં આવી છે અને કેરળથી આવેલા એક મુક બધીર નામના એક યુવકે પોતાના આ કામને આમ તો એક આંદોલનના રૂપે લીધુ છે કારણ કે અને હવે તેને લઈને એક વધુ વિશેષ ખબર એવી આવી રહી છે કે એવુ ઘણી વાર થયુ છે કે જયારે સરકાર ને કઈક સમસ્યા વિષે ખબર પડે છે તો તે સમસ્યાનો ઉકેલ લાવવાનો પૂરો પ્રયત્ન કરે છે.

જણાવવામા આવ્યુ છે કે પાકિસ્તાનથી ભારત લેવયેલી આ મુક-બધીર ગીતા નામની છોકરી ને થોડા દિવસો પહેલા જ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ સાથે પણ મુલાકાત થઈ અને આ દરમિયાન ગીતા એ પોતાના લગ્ન કરવાની ઈચ્છા જાહેર કરતા. વિદેશ મંત્રાલય એ ગીતા માટે છોકરાની શોધ કરી રહ્યા છે. અને એટલુ જ નહી પણ આજે છોકરો એ ગીતા સાથે લગ્ન માટે પસંદ કરાશે તે છોકરા ને મોદી સરકાર તરફથી સરકારી નોકરી આ સિવાય ઘર કાર જેવી તમામ સુવિધાઓ પણ આપવામા આવશે અને તેની સાથે જ તેનો લગ્નનો ખર્ચો પણ વિદેશ મંત્રાલય જ ઉઠાવશે.

અને વધારામાં અમે તમને જણાવી દઈએ કે ગીતા સાથે લગ્ન કરવા માટે છોકરાની શોધ કરવાની તમામ જવાબદારી એ મોદી સરકારે NGO અને પ્રશાસનને સોંપી દીધી છે અને વધારામા તે પણ જણાવી દઈએ કે ગીતની ઉંમર એ ૨૮ વર્ષની આસપાસ છે માટે જો તમે ગીતા સાથે લગ્ન કરવા માંગતા હોય તો તમારે આનંદ મુક-બધીર સંસ્થાને પોતાનુ બાયોડેટા મોકલવુ પડશે.

માટે ત્યાર પછી તમારા CV ને જોઈ સંસ્થાના લોકો તમારા વિષે સારી રીતે શોધ ખોળ કરશે અને આ બધી પ્રક્રિયા એ પૂરી થયા પછી તમારો બાયોડેટા એ વિદેશ મંત્રાલયને મોકલવામા આવશે અને જો ગીતા તમને પસંદ કરી લે છે તો સરકાર એ તમારા ગીતા સાથે લગ્ન કરાવી દેશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,346 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


2 + 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>