જો તમારી પાસે પણ આ ૧૦ રૂપિયાની નોટ હશે તો તમે પણ બની શકો છો લખપતિ, જાણો કઈ રીતે…

આજે ભારત મા રોજેરોજ મોંઘવારી વધતી જ જાય છે આજ થી વીસ વર્ષ પહેલા ની જો વાત કરવામાં આવે તો ત્યાર ના જમાનામાં મોંઘવારી આટલી નહોતી ત્યારે તો ૧૦ રૂપિયા પણ વધુ લાગતાં અને મોટા રહીસો તો પોતાના સંતાનોને ૧૦ રૂપિયા વાપરવા આપતા હતા. ત્યારે આ ૧૦ રૂપિયા પણ વધતાં અને આજ ની જો વાત કરીએ તો ૧૦૦ રૂપિયા પણ ઓછા પડે છે.

પણ આજે વાત કરવી છે કે એક જૂની ૧૦ રૂપિયા ની નોટ બનાવી શકે છે તમને લાખોપતી, આ સંભાળીને નવીન લાગશે પરંતુ આ એક સત્ય છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે બની શકાય માત્ર ૧૦ રૂપિયા થી અમીર.

આ જૂની ૧૦ રૂપિયા ની નોટ કે જેનો અત્યારે સાવ ના જેવો ઉપયોગ થઇ ગયો છે અને જો તેવી નોટ તમારી આગળ છે તો તમારું ભાગ્ય ચમકવા ની તૈયારી માં છે. હા આ એક સત્ય છે સરકાર ની એક નવી યોજના મુજબ જૂની ૧૦ રૂપિયા ની નોટને તમે વેહ્ચી શકો છો. તો આના માટે તમારે શું કરવાનું કેવી રીતે કરવું? ચાલો જાણીએ.

આ જૂની નોટો પર તમને ઘણા ખાસ નંબર, નિશાની કે જૂની આકૃતિઓ જોવા મળે છે અને તેના લીધા તેનો મહત્વ વધે છે. આવી નોટો થી તમે તેને તમારી ઈચ્છા મુજબ પૈસા માં વેહ્ચી શકો છો. જેને ખરીદવાં લોકો પડાપડી કરતા હોય છે અને આના માટે ઉચી બોલી પણ લાગવવા માં આવે છે જેથી એક સામન્ય વ્યક્તિ પણ ધનવાન બની શકે છે.

આજે એક એવા વ્યક્તિ ની વાત જણાવવા જઈ રહ્યા છીએ કે જેને માત્ર ૧૦ રૂપિયાની નોટ થી ધનવાન બની ચુક્યો છે. વાત કરવામાં આવે છે મહારાષ્ટ્ર ના અમિત મિશ્રા જે એક નાની દુકાન ના ધંધા થી પોતાનું ગુજરાન ચલાવે છે. એક દિવસ એની દુકાને એક ગ્રાહક ૧૦ રૂપિયાની જૂની નોટ લઈને વસ્તું ખરીદવાં આવ્યો અને જ્યારે અમિતે આ ૧૦ રૂપિયાની નોટ નીરખીને જોઈ તો તેના હોશ ઉડી ગયા. કેમકે આ નોટ સાદી નહોતી અને આ જ નોટ તેને લાખોપતિ બનાવી શકે તેમ હતી.

ત્યારે અમિતે આ નોટ સાચવીને મૂકી અને થોડા સમય બાદ તેના વિશે ઈન્ટરનેટ મા જોયું કે બાંગ્લાદેશ અને પાકિસ્તાન મા આ નોટની કિંમત દોઢ કરોડ હતી અને ઈ-બજાર મા આ નોટ માટે આશરે એક કરોડ જેટલી બોલી લાગવવા માં આવી હતી. જયારે અમિતે તેના એક દોસ્ત ને આ નોટ વિશે જણાવ્યું તો તેના દોસ્ત ની મદદ થી તેને એક ઈ-કોમર્સ વેબસાઈટ વિશે જાણકરી મળી કે જ્યાં જૂની નોટ ની હરાજી લગાવવામાં આવતી.

ત્યારબાદ અમિત ના દોસ્તએ કીધું કે આ નોટને ઈ-કોમર્સ વેબસાઈટ ઉપર મોકલી દે અને આનાથી જે આવક થશે એ આપણે બંને વહેંચી લઈશું. દોસ્ત ની આ સલાહ માની અમિતે નોટને ઈ-કોમર્સ વેબસાઈટ ઉપર મોકલી થોડા દિવસો પછી આ નોટ વેહ્ચાઈ ગઈ અને તે રાતોરાત લાખોપતી બની ગયો. જાણવા મળ્યું કે આ જૂની નોટ માં પાણીમાં તરતા વહાણ ની અનોખી આકૃતિ હતી તેમજ તેનો નંબર પણ વિચિત્ર હતો જેથી અમિતને આ એક નોટ માટે સાત લાખ રૂપિયા જેવી મોટી રકમ મળી હતી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,293 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


3 + = 12

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>