જો તમારી પાસે આ ચિન્હ વાળો ૨ રૂપિયાનો સિક્કો છે તો તમે બની જશો લખપતિ, જાણો…

અત્યાર ના સમયમા રૂપિયા શુ મહત્વ છે એના વિષે આપણને કોઈને પણ કંઈ જણાવવાની જરૂર નથી કારણ કે આજે દરેક કામ એ પૈસાથી જ થઈ રહ્યા છે અને જેની પાસે પૈસા નથી તે લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે અને બીજી તરફ જે પૈસા વાળા છે એમના જીવનની બધી જ પરેશાનીઓ એ સરળતાથી દૂર થઈ જાય છે.

તમને નહિ ખબર હોય પણ તમે ચિલ્લરોથી બની શકો છો લખપતિ

જો તમે પણ ધનવાન બનવા ઈચ્છો છો અને તમારે મહેનત પણ નથી કરવી તો આ સમયે તમારી પાસે એક સોનેરી અવસર કે પછી તમારી પાસે એક સારી એવી તક છે પરંતુ એના માટે તમારૂ નસીબ એ સારુ હોવુ જરૂરી છે અને અને જો તમારે એક જ રાતમા લખપતિ બનવા માટે તમારે બસ તમારા જુના ગલ્લા ને તોડવા પડશે અને તમારે એમાંથી એક ખાસ સિક્કો શોધવો પડશે.

માટે હવે તમને હવે એ વિચાર આવશે કે ગલ્લામા રાખેલા ચિલ્લર વડી તમને કઈ રીતે અમીર બનાવી શકે છે. તો તમારુ આ વિચારવુ એ ખોટુ છે કારણ કે હા આજે અમે તમને એક એવી ખબર જણાવવા જઈ રહ્યા છીએ કે જેને તમે જાણ્યા પછી તમે પણ ખુશીથી ઝૂમી ઉઠશો.

એક ૨ રૂપિયાનો સિક્કાને વેચ્યો હતો 3 લાખમા

આમ તો ઘણા લોકોને તમે જોયા હશે કે જેમને આ સિક્કા ભેગા કરવાનો શોખ હોય છે પરંતુ હવે એવા લોકોની ચાંદી જ ચાંદી હોય છે કારણ કે ૧૯૮૦ ના દશકમા બહાર પડાયેલા આ સિક્કાઓની આજના સમયમા એ ઘણી માંગ છે અને અમુક સિક્કાઓ તો તમને એક જ રાતમા લખપતિ પણ બનાવી શકે છે

માટે હાલમા જ હૈદરાબાદમા એક ૨ રૂપિયાનો જૂનો સિક્કાની હરાજી કરવામા આવી હતી. અને આ સિક્કાને ૩ લાખમા ખરીદવામા આવ્યો અને આ હરાજી પછી એક વ્યક્તિ એ રાતો રાત લખપતિ બની ગયો હતો અને એની પહેલા પણ ૨ રૂપિયાના એક સિક્કાને ચંદ્રશેખર નામના એક વ્યક્તિએ ૩ લાખ રૂપિયામા વેચ્યો હતો.

અત્યારે જાણકારી પ્રમાણે તેલુગુ કોન્ફરન્સની હાલમા સતત એક્ઝિબિશન થતી રહે છે અને અહી પર તમને ઘણા બધા લોકો એ જુના સિક્કાને ખરીદવા માટે આવે છે અને સૂત્રો અનુસાર જે ૨ રૂપિયાનો સિક્કો એ મોંઘા ભાવે વેચાયો હતો એમા એક હીરાનુ ચિન્હ હતુ અને આ મુંબઈની ટંકશાળમા બનવા વાળા સિક્કા પોતાના આ ચિન્હ માટે આખા દેશમા ચર્ચિત છે.

માટે જો તમારી પાસે પણ આ ચિન્હ વાળા કોઈ સિક્કા છે તો તમારી કિસ્મત એ ચમકી ગઈ સમજો અને આજે જ તમે પણ આ એક્ઝિબિશન સેંટર જાઓ અને પોતાનો સિક્કાની હરાજી કરીને આવો જો કે તમે ઓનલાઈન પણ પોતાના આ સિક્કાની હરાજી કરી શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,883 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 − 8 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>