જો તમારે પણ મુંબઈ જેવા વડાપાઉં ખાવા છે તો આ રીતે બનાવો લાલ ચટણી

આમ તો બધાને ખબર જ છે કે મુંબઈના વડાપાઉ એ સૌથી ફેમસ છે અને લોકો ત્યા જાય એટલે તે પેટ દબાવીને વડાપાઉ ખાય જાય છે અને મુંબઈના વડાપાઉ કરતા પણ વધુ તો સ્વાદિષ્ટ હોય છે તેની ચટણી અને ચટણી વગર વડાપાઉ એ સ્વાદિષ્ટ લાગતા નથી માટે ત્યારે તમારે આ ચટણી તમે ઘરે બનાવીને મુંબઈ જેવા વડાપાઉનો સ્વાદ એ તમારી ઘરે માણી શકો છો માટે જોઈ લો કેવી રીતે બનાવવામા આવે છે ચટણી.

આ છે ચટણી બનાવવાની સામગ્રી

2 ચમચી કાશ્મીરી લાલ મરચુ

10 થી 12 લસણની કળીઓ

૧ ટેબલસ્પૂન સિંગદાણા

૧ ચમચી તલ

૧ ચમચી સૂકા કોપરાનુ છીણ

તેલ જરૂર અનુસાર

સ્વાદ અનુસાર મીઠું

તમારી ઘરે ચટણી બનાવવા માટેની રીત

૧) સૌથી પહેલા તો એક કળાઈમા તમે સિંગદાણા ને શેકાવા મૂકો.

૨) ત્યાર પછી ૨ મિનીટ બાદ તેમા તમે સૂકા કોપરાનુ છીણને શેકાવા મૂકો અને ખાસ કરીને બંને ને એકસાથે શેકવા.

૩) ત્યાર પછી આ સામગ્રી ને થોડી બ્રાઉન કલરની થાય પછી એટલે તેમા તમામ લસણની કળીઓ નાંખવી.

૪) ત્યાર બાદ પછી તેમા તમે છેલ્લે તલ શેકાવા મુકો.

૫) જેવુ આ બધુ બરાબર શેકાઈ જાય પછી તેને મિક્સરમા ક્રશ કરી નાખો અને મિક્સરમા ક્રશ કરતા સમયે તમે તેમા એક કાશ્મીરી લાલ મરચુ અને જરૂર અનુસાર તેમા મીઠુ તથા કાચુ તેલ નાખવુ.

૬) ત્યાર પછી મિક્સરમા તમે બરાબર ક્રશ થઈ જાય એટલે તૈયાર તમારી ચટણી અને આ ચટણી ને તમે ઘરે વડાપાઉ સાથે પણ ખાઈ શકો છો.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,253 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


+ 1 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>