જો તમારા નામે પણ છે ૨ વ્હીકલ તો થય જાવ સાવધાન, સરકાર લાવી રહી છે નવા નિયમો

અત્યારે ગુજરાતના મોટા મોટા શહેરોમા ટ્રાફિકની ખુબ સમસ્યામા દિવસેને દિવસે વધી રહ્યો છે માટે ટ્રાફિકની સમસ્યાના આંશિક નિવારણ કરવા માટે ગુજરાતમા હવે એક નવા નિયમ મુજબ એક વ્યક્તિના નામે ફક્ત એક જ વાહન રજીસ્ટર્ડ થઇ શકશે તેવો એક નિયમ લાવવા માટે ખાસ તખ્તો ઘડવામા આવી રહ્યો છે અને આ ઉપરાંત ૧૫ વર્ષથી વધારે જૂના જે પણ જુના વાહન છે તેના ઉપર પ્રતિબંધ લાદવા માટે પણ વિચારણા ચાલી રહી છે.

અત્યારે હાલ ગુજરાતના રોડ પર હાલ ૨.૫૦ કરોડથી વધારે વાહનો દોડી રહ્યા છે.

અત્યારે હાલ ગુજરાતમા રોડ અને સેફ્ટી એક્ટ ૨૦૧૮ ના સેક્શન ૩૩ પ્રમાણે હાલ ગુજરાતમા વસતો હર એક નાગરિકના વાહનની ખરીદી અથવા માલિકીની મર્યાદા પર રોક રાખવાની સત્તા ગુજરાત સરકાર ધરાવે છે માટે આમ વન પર્સન એ વન વ્હિકલ નો આ નિયમ લાગુ થયો તો એક વ્યક્તિના નામે એક જ વાહન રજીસ્ટર્ડ થઇ શકશે

માટે આ અંગે તમામ ટ્રાન્સપોર્ટ કમિશ્નર આર.એમ. જાધવે એવુ જણાવ્યુ હતુ કે હાલ ગુજરાતમા વધતી જતી ટ્રાફિકની સમસ્યાને કેવી રીતે નીવારી શકાય તેના માટે તે વિવિધ પ્રસ્તાવ અંગે વિચારણા કરી રહ્યા છીએ માટે જેમા એક વ્યક્તિના નામે એક જ વાહન રજીસ્ટર થાય શકશે માટે ૧૫ વર્ષથી તમામ જૂના વાહન પર પ્રતિબંધ લાવવાના પ્રસ્તાવનો પણ સમાવેશ થાય છે.

માટે આગામી દિવસોમા યોજાનારી એક બેઠકમા આ વિષય અંગે નિર્ણય કરવામા આવશે માટે હાલ ગુજરાતમા કેટલા વાહનો ૧૫ વર્ષ કરતા વધુ જુના છે તેનો એક ડેટાબેઝ તૈયાર કરવા માટે તમામ રાજ્યના આરટીઓને ખાસ આદેશ આપી દેવામા આવ્યો છે

માટે આ ઉપરાંત વન પર્સન વન વ્હિકલના નિયમનો વ્યવસ્થિત અમલ કેવી રીતે શક્ય કરી શકાય છે તેના માટે પણ ઘણા સૂચનો મગાવવામા આવ્યા છે અને આ દરમિયાન ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટના એક નેજા હેઠળ ટ્રાફિકની સમસ્યા અંગે ૩૧ જુલાઇના રોજ મીટિંગ યોજવામા આવી છે. જેમા ભારતના તમામ પશ્ચિમના રાજ્યો ગુજરાત આ સિવાય રાજસ્થાન અને મધ્ય પ્રદેશ અને દીવ દમણ અને દાદરા નગર હવેલીના અધિકારીઓ વચ્ચે મસલત થશે.

Comments

comments


3,307 views

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 − = 2