જો તમારા ઘરે પણ છે આ છોડ તો તમારા ઘરે થશે પુષ્કળ પૈસાનો વરસાદ અને મળશે સુખ અને સમૃદ્ધી

જો આપણને પ્રકૃતિએ આમતો ખુબ જ કિંમતી વસ્તુ તરીકે ઘણા બધા વૃક્ષ અને છોડની ભેટ આપી છે પણ જો આ વૃક્ષ અને છોડ એ આ ધરતી ઉપર ન હોય તો આપણુ જીવન એ શક્ય નથી અને વૃક્ષ અને છોડમાથી આપણને ઓક્સીજન પણ મળે છે અને જે જીવવા માટે તમારે ઘણુ જ જરૂરી છે અને એવા ઘણા બધા વૃક્ષ અને છોડ છે કે જે પ્રકૃતિએ આપણને આપ્યા છે અને જે આપણા માટે ઘણા ઉપયોગી પણ સાબિત થાય છે. મત તમે આ છોડને ઉગાડીને તમારુ નસીબ પણ બદલી શકો છો.

તો આવો જાણીએ કે ક્યા એવા ઝાડ કે છોડ છે જે તમારુ નસીબ બદલી શકે છે

મની પ્લાન્ટ

આ છોડના નામ માથી જ એક એવુ પ્રતીત થાય છે કે તેનો સંબંધ એ ધન સાથે છે અને એવુ પણ માનવામા આવે છે કે તેની વેલ એ ઘરમા ઉગાડવાથી તમને સુખ અને સમૃદ્ધી વધે છે મનીપ્લાંટ ને અગ્ની દિશામા જો ઉગાડવું એ ઘણુ જ શુભ માનવામા આવે છે કેમ કે આ દિશામા આપણા દેવતા ગણેશજી છે અને તેના પ્રતિનિધિ શુક્ર છે માટે જો તમે તેને ઘરમા ઉગાડો છો તો તમને ધન સંબંધિત તમામ તકલીફો એ દુર થાય છે.

બીજું છે કેળાનુ ઝાડ

જો તમે બધા એ વાત તો જાણતા જ હશો કે સમૃદ્ધી મેળવવા માટે આપણે સૌ કેળાના ઝાડની પૂજા કરતા હોય છે અને ઘરની ચાર દીવાલમા કેળાનુ ઝાડ ઉગાડવુ ઘણુ જ શુભ માનવામા આવે છે અને બ્રૂહસ્પતી ગ્રહનુ કારક હોવાને કારણે આમ તો તેને ઈશાન ખૂણામા ઉગાડવુ એ શુભ રહે છે. અને ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીને કેળાનો ભોગ ચડાવવામા આવે છે માટે જો તમે તેને તમારા આંગણામા ઉગાડો છો તો તમારે તેનાથી સુખ સમૃદ્ધી મળે છે.

ત્રીજો છોડ છે તુલસીનો છોડ

અત્યારે હિંદુ ધર્મમા તુલસીના છોડને ખુબ જ પવિત્ર અને પૂજનીય માનવામા આવે છે અને આ તુલસીને આપણે માતા લક્ષ્મીજીનુ બીજુ સ્વરૂપ માનવામા આવે છે અને ઘરમા તમારે તુલસીનો છોડ એ પૂર્વ દિશા કે ઈશાન ખૂણામા ઉગાડવો જોઈએ અને જો તમને તુલસીનો છોડ એ તમારા ઘરમા ઉગાડવામા આવ્યો છે તો તમારે તેનાથી તમામ પ્રકારના જીવાણુ એ ઘરમા આવતા પહેલા જ નાશ થઈ જાય છે અને તે ઘરમા સુખ શાંતિ અને આ સિવાય સમૃદ્ધીનો પણ વિકાસ કરે છે માટે જો તમે તેનુ નિયમિત રીતે સેવન કરો છો તો તમારે તેનાથી ગંભીરમા ગંભીર બીમારીઓથી પણ છુટકારો મેળવી શકાય છે.

ચોથા નંબરે છે રજનીગંધા

આ રજનીગંધાની ત્રણ પ્રકારની જાત હોય છે કે તેનુ સુગંધિત તેલ અને તેનાથી અત્તર પણ બને છે અને તેમાથી ઘણા ઔષધીય ગુણ પણ મેળવી શકાય છે કે જેથી તમે ગંભીર બીમારીઓ માથી મુક્તી મેળવી શકો છો.

પાચમા ક્રમે છે અશ્વગંધા

જો તમે વાસૃશાસ્ત્ર મુજબ અશ્વગંધાનુ ઝાડને ઉગાડવાથી તમને સુખ અને સમૃદ્ધીની પ્રાપ્તિ થાય છે અને અશ્વગંધાના ઝાડમા ઘણા બધા જાણીતા એવા આયુર્વેદિક ઔષધીય ગુણ મળી આવે છે અને જેનાથી તમને ઘણા બધા લાભ પણ મળે છે.

છઠા ક્રમે છે નારીયેળનુ ઝાડ

આપણે એવુ માનવામા આવે છે કે નાળીયેરનુ ઝાડ એ સકારાત્મક ઉર્જાથી ભરપુર હોય છે તેને મંગળકારી ઝાડ ઘરના આંગણામા હોય તો તમને ધન અને સમૃદ્ધી જળવાયેલી રહે છે અને તમને તમારા ઘરમા નારીયેળનુ ઝાડ એ ઉગાડેલુ છે તો તેનાથી તમને રાહુ અને કેતુ માથી ઉભી થતી તકલીફો થતી નથી.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,165 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 4 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>