જો નાળિયેર ખરાબ નીકળે, તો શુભ કે અશુભ જાણો…

મોટેભાગે આપણને જોવા મળે છે કે જ્યારે આપણે પૂજા કરતી વખતે અથવા તો મંદિરે જતી વખતે નાળિયેર વધારતા હોઈ, ત્યારે આ સમય દરમિયાન નાળિયેર ઘણી વખત ખરાબ નીકળતુ હોય છે, જે આપણા મનને નિરાશ કરે છે અને આપણે ચિંતિત થવાનુ શરૂ કરીએ છીએ.

પરંતુ શુ તમે જાણો છો કે નાળિયેરનુ ખરાબ નીકળવુ એ ખરાબ નથી, પરંતુ તે સારૂ માનવામા આવે છે, તો તમે આશ્ચર્ય પામશો. હા, એ વાત સાચી છે કે જો મંદિરમા પૂજા માટે નારિયેળ અંદરથી ખરાબ નીકળે તો તે શુભ માનવામાં આવે છે.

વિદ્વાનો મુજબ, પૂજામા આપવામા આવતુ નાળિયેર ખરાબ નીકળે એનો અર્થ એ નથી કે અશુભ, પરંતુ તેના પાછળ ભગવાનનુ સંકેત છે. એવુ કહેવાય છે કે નાળિયેરનુ ખરાબ નીકળવું એટલે ભગવાને તમારી પ્રાર્થના સાંભળી લીધી છે અને તેમણે તમારા પ્રસાદ નો અર્પણને પણ સ્વીકાર કર્યો છે.

નાળિયેર ખરાબ નીકળે એનો અર્થ સમજી લેવામા આવ્યો છે કે જે મનોકામના માટે પૂજા કરવામા આવી છે તે પૂર્ણ થવાના સંકેત છે.

એટલુ જ નહી, પરંતુ આ દરમિયાન તમે જે કંઈ માગશો, તે ચોક્કસપણે તમને મળશે.

હા, જો તમારા નાળિયેર સારુ નીકળે છે, તો પછી તમે તેને આજુબાજુ બધા લોકોમા પ્રસાદના રૂપમા વિભાજીત કરો, નારિયેળનુ લોકોમા અર્પણોના સ્વરૂપમા વિભાજીત કરવુ, તેને શુભ માનવામા આવે છે અને તમારી દરેક ઇચ્છા પૂર્ણ થાય છે.

તેથી જ્યારે તમે ભગવાન ને અર્પણ કરેલુ નાળિયેર ખરાબ નીકળે, ત્યારે તમારે હતાશ થવાને બદલે ખુશ થવુ જોઈએ.

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,423 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 × = 81

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>