જો આ ટ્રિકથી ફોલસો લસણ તો ૩૦ સેકંડ મા લસણનો ઢગલો થય જશે

મોટાભાગના ઘરોમા રસોઈ બનાવતી વખતે લસણનો ઘણો ઉપયોગ થતો હોય છે અને લસણના ફોતરા ઉતારવા ઘણી સ્ત્રીઓને કંટાળાજનક પણ લાગતુ હોય છે કારણ કે આ કામમા થોડી મહેનત અને સમય વધારે માંગી લેતુ કામ છે.

પણ જો કે વધુ પડતુ લસણ ફોલવાનુ તમારે હોય તો આંગળીના ટેરવા દુખવા માંડે છે માટે અમે ત્યારે અમે લસણના ફોતરા ઉતારવાની એક ખાસ ટ્રિક લઈને આવ્યા છીએ જેમા માત્ર 20 સેકન્ડની મહેનતમા જ એક આખુ લસણ ફોલી શકશો અને આ રીતે ટાઈમ અને મહેનત બન્ને બચી જશે તમારી.

તો આ છે સાચી લસણ ફોલવાની રીત

સૌ પ્રથમ લસણને દબાવીને કળીઓ છુટી પાડી લઈ પછી બે એકસરખી સાઈઝના સ્ટીલના બાઉલ લઈ લેવા.

આ બન્નેને એકબીજા ઉપર ઉંધા પાડી દઈ અને વચ્ચે લસણની કળીઓ નાંખી દેવી.

પછી હવે બાઉલને વચ્ચેના ભાગથી પકડીને ૩૦ સેકન્ડ સુધી પુરી તાકાતથી હલાવતા રહેવુ.

માટે જેથી કળીઓ બાઉલની દિવાલો સાથે સતત અથડાતી રહે છે અને ઘસતી રહે છે.

પછી ૩૦ સેકન્ડ બાદ બાઉલ ખોલીને જોશો તો તમને કળીઓથી ફોતરા અલગ પડી ગયા હશે હવે તમારે તેને જરાક હાથ મરી લેવો બસ આ ટેકનીક થી તમે માત્ર થોડીક વારમા ઘણું બધું લસણ ફોલી શકો છો

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,300 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


4 × 3 =

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>