જો આ રીતે ભીંડાનુ સેવન કરશો તો વધી ગયેલુ વજન પાણી ની જેમ ઉતરશે

ભીંડો વજન વધતુ અટકાવે છે

શાકભાજીમા ઘણા લોકો ભીંડાને વધારે પસંદ કરતા હોય છે. મોટાભાગના ઘરોમા ભીંડાનુ શાક નિયમિતપણે બનાવવામા આવતુ હોય છે. સાથે સાથે બનાવવામા પણ ખુબ ઓછો સમય લાગે છે અને ટેસ્ટમા પણ ટેસ્ટી હોય છે. પરંતુ શુ તમને ખબર છે ભીંડા ખાવા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી છે. આજે આપણે જાણીએ તેના ફાયદા..

ભીંડા મા હોય છે પોષક તત્વોનો ખજાનો

ભીંડા મા હોય છે પોષક તત્વોનો ખજાનો. જેમા આર્યન, પોટેશિયમ, કેલ્શિયમ, ઝિંક, પોટેશિયમ, એન્ટી ઓક્સીડેંટ્સ હોય છે. જે શરીરના પૂર્ણ વિકાસમા ખુબ જ ફાયદાકારક થાય છે. ભીંડાનુ સેવન માત્ર સ્વાસ્થ્ય માટે ખુબ લાભદાયી નિવડે છે.

બનાવે છે શક્તિશાળી

ભીંડા બારેય મહિના આવતુ શાકભાજી છે પરંતુ તેનો ઓરિજનલ સ્વાદ ગરમીઓમા જ આવે છે. ગરમીમા લોકો ઝડપ થી થાકી જતા હોય છે. જેનુ મુખ્ય કારણ લોહીમા લેક્ટિક એસિડ અને અન્ય કેમિકલ ના સ્તરમા વધારો જવાબદાર હોય છે. ભીંડામા રહેલા પોષકતત્વો આ સ્તરમા ઘટાડો કરે છે. જેનાથી થાક પણ ઓછો લાગે છે.

વજનને નિયંત્રિત કરવામા લાભકારી

ઘણા લોકો વધી રહેલા વજનને કારણે હમેશા ચિંતિત રહેતા હોય છે. એવી સ્થિતિમાં ભીંડા આ મુશ્કેલીઓમાંથી છુટકારો અપાવી શકે છે. ભીંડામા ડાયટરી ફાયબર હોય છે. જેના કારણે ઘણા સમય સુધી પેટ ભરેલુ હોય તેવો અનુભવ થાય છે. જેના કારણે તમે વધારે ભોજન કરતા નથી અને વજનને નિયંત્રિત કરી શકાય છે.

કોલેસ્ટ્રોલ લેવલને કાબુમા રાખે છે

શરીરમા કોલેસ્ટ્રોલનુ લેવલ કાબુમા રાખવાનુ કામ પણ ભીંડો કરે છે. ભીંડામા ચરબી હોતી નથી. આ ઉપરાંત ભીંડો મેટાબોલિક ડિસઓર્ડરને ઠીક કરવાનુ પણ કામ કરે છે.

 

 

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,422 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


5 × = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>