જીવનમાં જો ક્યારેય પણ દેખાય આ વસ્તુ, તો સમજીલો ખુલી ગયા તમારી કિસ્મતના દરવાજા

રોજીંદા જીવન માં માણસ સાથે કોઈ ને કોઈ ઘટના બનતી જ રહે છે. કઈ વિચાર્યા અને ધાર્યા વિના પણ ઘણું બધું થઇ જતું હોય છે. અમુક ઘટના ઓ એવી બની જતી હોય છે જે આપણું જીવન બદલી નાખે છે. અમુક નાની મોટી ઘટનાઓ આપણા ભવિષ્ય નો સંકેત આપતી હોય છે પણ આ ઘટનાઓ ને હમેશા આપણે નજર અંદાજ કરી દેતા હોઈએ છીએ

આપણે એવું હોય કે આ બધું તો સામાન્ય છે. અને ક્યારેય એવું બને કે અમુક મહત્વ ની ઘટના ઘટી જાય અને આપણે ધ્યાન માં પણ નથી હોતી. શાસ્ત્રો માં અમુક એવી ઘટનાઓ વિષે જણાવ્યું છે જે અચાનક જ ઘટી જાય જીવનમાં તો તમારી કિસ્મત બદલી શકે છે. આવો જાણીએ આ વિષે.

એવી માન્યતા છે કે જ્યારે કોઈના પણ ઘરમાં ચકલી માળો બનાવે છે અને એમાં તે બચ્ચા આપે છે તો આ ઘર માટે ખૂબ જ સારી વાત છે. ચકલી નો માળો બનાવવો એ તમારા પરિવાર માટે ખુબ જ શુભ સંકેત માનવામાં આવે છે. આવું થાય ત્યારે સમજી જજો કે હવે તમારા ઘર માં પૈસે ટકે કોઈ પ્રોબ્લેમ નહિ રહે. તમારી આર્થિક સમસ્યા દુર થશે. અને  કોઈ એવી ઘટના બનશે જેના લીધે ઘર ના સદસ્યો ખુબ જ ખુશ થઇ જશે. અને કોઈ સુભ સમાચાર જલ્દી જ આવશે.

આ સાથે એવું માનવામાં આવે છે વહેલી સવારે ઉઠ્તાવેત જ જો તમને કોઈ સારા સમાચાર મળે છે તો મતલબ છે કે તમારો આખો દિવસ સુખ મય નીકળવાનો છે. પણ જો તમે વહેલી સવારે ઉઠો અને તમને બિલાડી ના બચ્ચા નજરે ચડે તો એવું માનવું કે હવે તમારો સારો સમય શરુ. આ એક ખુબ જ શુભ ઘટના છે જે તમારા જીવનમાં આવનારા શુભ દિવસો નો સંકેત છે.

આ શિવાય તમે ઘરે થી કોઈ મહત્વ ના કામ માટે  નીકળો ત્યારે જો તમને કાળી કીડીઓ નું ઝુંડ જોવા મળે તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે તેનો મતલબ છે કે તમને કામ માં ખુબ જ સિદ્ધિ પ્રાપ્ત થશે અને તમારું કાર્ય સફળ થશે. અને તમને આર્થિક લાભ થશે.

Comments

comments


3,576 views

Leave a Reply

Your email address will not be published.


8 − = 1