જીરું અને ગોળના પાણીના ફાયદા સાંભળી અને તમે ચોકી જશો

જેઓ ને શરીર માં લોહી ની ઉણપ હોય તેઓ માટે જીરું અને ગોળ બંને ખુબ જ જરૂરી છે. આના દ્વારા શરીર માં થતી અનેક બીમારીઓ થી પણ બચી શકાય છે. તો આવો જાણીએ કઈ રીતે બનાવી શકાય આ પાણી, કેટલી માત્રા માં પીવું અને ક્યારે પીવું જોઈએ. આ પાણી બનાવવા માટે તમાર્રે જોશે બે કપ પાણી, એક ચમચી જીરૂ અને એક ચમચી ગોળ. પાણી બનાવવા માટે એક વાસણ માં જીરું અને ગોળ ઉમેરી અને થોડી વાર ઉકાળી લો અને ઠંડુ થઇ જાય પછી ભૂખ્યા પેટ એ પી લો.

આ પાણી પીવાથી શરીર માં ઘણા ગજબ ના ફાયદાઓ થાય છે. પેટ માટે આ પાણી ખુબ જ ફાયદાકારક છે.  જીરા અને ગોળનું પાણી પીવાથી ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓ દૂર થાય છે. જે લોકો ડાયેટ ઉપર હોય તેઓ પણ આ પાણી પી શકે છે. આ પાણી નું સેવન કરવાથી શરીરમાંથી ચરબી ઓછી થાય છે.

જે મહિલા ઓને માસિક નો સમય નક્કી નથી રહેતો અને તે સમયે અનિયમિતતા આવે છે. તેઓ ને આ પાણી પીવું જોઈએ. આ પાણી એમના માટે પણ ખુબ જ ફાયદા કારક છે.તેમનો સમય નિયમિત થઇ જશે. અને એટલું જ નહિ આ સમયે થતા દુખાવા માં પણ રાહત મળશે. શિયાળામાં સાંધાનો દુખાવો થવો સામાન્ય વાત છે. આ પાણી પીવાથી શરીર માં સાંધા નો દુખાવો દુર થઇ જાય છે.  સાથે કમર ના દુખાવા માં પણ રાહત મળે છે.

જીરું અને ગોળ બંને માં ખુબ જ જરૂરી તત્વો રહેલા છે. જીરું અને ગોળમાં પોટેશિયમ વધારે પ્રમાણમાં હોય છે. જેથી શરીરને શક્તિ મળે છે. શરીરમાં ઉર્જાનું પ્રમાણ યોગ્ય રાખવા માટે સવારે ભૂખ્યા પેટે ગોળ અને જીરાના પાણીનું સેવન કરવું જોઇએ. જેના થી આખો   દિવસ તમે એનર્જી યુકત રહેશો. અને જે લોકો ને શરીર માં લોહી ની કમી છે  તેઓ એ પણ આ પાણી પીવું જોઈએ.  જેના લીધે શરીર માં રક્ત્કાનો વધે છે. અને સાથે આ પાણી  રહેલા તત્વો લોહી માં રહે;ઈ અશુદ્ધિ કાઢી અને લોહી ને શુદ્ધ બનાવે છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,300 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 + = 7

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>