જે લોકો ના બેંક એકાઉન્ટમાં ગેસ સબસીડી આવે છે, તેમના માટે છે ખાસ ખબર,જલ્દી જુઓ

ભારત સરકાર એ દેશ ના લોકો ના લાભ માટે ઘણી યોજનાઓ બનાવી છે. જેથી લોકો ને થતી સમસ્યાઓ માંથી રાહત મળે. આ જ સમયે, સરકાર સમય-સમય પર લોકો ને પર્યાવરણ ની રક્ષા માટે શિક્ષિત કરે છે, વર્તમાન માં પર્યાવરણ ની સૌથી મોટી સમસ્યા વાયુ પ્રદુષણ છે. જેનું મુખ્ય કારણ ઘરેલું ચૂલો છે. એવા માં ભારત સરકાર એ ગેસ ચુલા નો ઉપયોગ કરતા લોકો ને મફત ગેસ કનેક્શન ઉપલબ્ધ કરાવ્યું છે.

આના સિવાય, ગેસ સીલીન્ડરો ને સબસીડી ઉપલબ્ધ કરાવવી તે તેમને આનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આવી બાબત માં જે લોકો ના ખાતા માં ગેસ સબસીડી છે, તે લોકો માટે આ ખબર એ ખુબ સારું કામ કર્યું છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ગેસ સીલીન્ડર ખરીદવા વાળા લોકો ના બેંક ખાતા માં ગેસ સબસીડી જમા થાય છે, પરંતુ કેટલાક એવા ગેસ સીલીન્ડર છે જે દર મહીને ખરીદવા માં આવે છે પરંતુ તેમના ખાતા માં સબસીડી નથી હોતી. એવા માં તે લોકો ને ઓફીસ ના ચક્કર કાપવા પડે છે.  અને તેઓને મુશ્કેલી ઓનો સામનો પણ કરવો પડે છે.

પરંતુ ભારત સરકારે એવા લોકો ની સમસ્યા ને પૂરી કરવા માટે એક સેવા ની શરૂઆત કરી છે. જેના માધ્યમ થી ઘર બેઠા ઓનલાઈન પોતાની ગેસ સબસીડી ની સ્થિતિ જાણી શકો છો. આના સિવાય ગેસ સીલીન્ડર ના સરનામાં માં પણ પરિવર્તન પણ આ સેવા ના માધ્યમ થી કરી શકાશે. મોદી સરકાર દ્વારા શરુ કરવામાં આવેલી આ સેવા નો લાભ ગેસ સીલીન્ડર ની આધિકારિક વેબસાઈટ પર જઈને લઇ શકાય છે. આ વેબસાઈટ માટે એક એલપીજી આઈડી ની આવશ્યકતા હોય છે.

ભારત સરકાર દ્વારા ગેસ સીલીન્ડર ની જાણકારી માં રાહત આપતી આ વેબસાઈટ માં દરેક પ્રકાર ની સુવિધાઓ વિષે તમે જાણકારી લઇ શકો છો. તમે ઘર પર બેઠા બેઠા પણ બીજી સુવિધાઓ નો લાભ લઇ શકો છો. આ વેબસાઈટ તમને રાહત અપાવશે. આ વેબસાઈટ માં તમને વિવિધ પ્રકાર ના બીજા ફાયદાઓ ની જાણકારી પણ મળી રહેશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,666 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


9 + = 10

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>