જે દિવસથી તમને મળવા લાગે આ ૫ સંકેત તો સમજવુ કે તમે માલામાલ બનવાના છો

આમ તો પુરાણોમા કહેવામા આવ્યુ છે કે જો ધનની દેવી ગણાતા એવા માતા લક્ષ્મીજીની કૃપા તમારા પર થઇ જાય તો તેના ઘરમા ક્યારેય ધન અને વૈભવી કમી નથી રહેતી પરંતુ એવુ કહેવામા આવે છે કે લક્ષ્મી દેવી એ એક સ્થાન પર ટકતા નથી કારણ કે દેવી લક્ષ્મી એ હમેશા ચંચળ હોય છે.

માટે માતા લક્ષ્મીની જો તમારી ઉપર કૃપા હોવાના ઘણા સંકેત તમને મળે છે જેમા પ્રથમ સંકેત છે કે તે જ્યારે તમારી પાસે અચાનકથી હરીભરી વસ્તુઓ દેખાવા લાગે તો સમજી જજો કે તમને માતા લક્ષ્મીનો આશિર્વાદ એ મળવા લાગ્યો છે.

માટે જો સાવરણી અને માતા લક્ષ્મીને ખુબ ઉંડો સંબંધ છે માટે એવામાં જો તમને સવાર સવારમા કોઇ કચરો કાઢતા જોવા મળે તો તમે ટૂંક જ સમયમા અમીર બનશો અને તમારા પર માં લક્ષ્મીજીની કૃપા થશે.

આખા દિવસ દરમિયાન જો તમને શંખનો અવાજ એ સંભળવા મળે તો તે પણ તમારા ઘરે લક્ષ્મીજીના આગમનનો સંકેત ગણાય છે માટે જો તમારી સાથે પણ આવુ બને તો જલ્દી તમારા ભાગ્યના દરવાજા ખુલવાના છે.

આ સિવાય તમને સવાર સવારમા જો શેરડી જોવા મળે તો તે પણ સ્પષ્ટ સંકેત છે કે તમારા દિવસો બદલાવાના છે અને તમારા પર માં લક્ષ્મી એ કૃપા કરશે.

આમતો માતા લક્ષ્મીજીનુ વાહન એ ઘુવડ છે અને એવામા જો તમને વારંવાર તમારી આસપાસ જો ઘુવડ જોવા મળે તો સમજી લો કે તમારા પર મા લક્ષ્મીજી એ તમારા પર પ્રસન્ન છે અને જલ્દીથી તમારા પર તેમની કૃપા એ વરસાવશે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,330 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


6 − = 1

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>