જાણો હથેળી ઉપર ચાંદ બને છે તેનો મતલબ શું થાય એ વિષે

આપણા જ્યોતીશ શાસ્ત્ર અનુસાર ઘણી બધી એવી વસ્તુઓ હોય છે જેના ઉપર વિશ્વાસ આમ આપણને ન આવે પણ આ બધી સત્ય બાબતો હોય છે. ઘણા  હાથ અને પગ ની રેખા ઓ જોઈ અને આપણા જીવન વિષે મહત્વ ની બાબતો જણાવી દેતા હોય છે. ઘણા તો આપણા હાથ ની રેખા દ્વરા સમગ્ર જીવન વિષે ઓઅન જણાવી દેતા હોય છે. હાથ માં રહેલા રેખા ના ઘણા સંકેતો દ્વારા લોકો ના નસીબ વિષે પણ જાણી શકાય છે. ઘણી રેખાઓ અને તેના સેપ દ્વારા તેના વિષે કહી શકાય છે.

તમે કદાચ જોયું હશે કે અમુક લોકો ની હથેળી ની રેખા હોય છે તેમ ચાંદ બનતો હોય છે એટલે કે તે કર્વ હોય છે સેજ, જે સામાન્ય લોકો કરતા અલગ હોય છે. તમે કદાચ અમુક લોકો ના હાથ માં આ રેખા જોઈ હશે. જો કોઈ ના હાથ માં આ રીતે ચાંદ બને છે તો ખુબ જ શુભ સંકેત છે. આમ તો જે લોકો ને આ વિષે જાણકારી હોય છે તેઓ વધુ આના વિષે વાત કરતા નથી પણ આજે અમે તમને જણાવીશું કે હાથ માં આવી ચાંદ બનતો હોય તો તેનો મતલબ શું છે.

બંને હદય ની રેખાઓ ને જોડી અને એક અડધો ચાંદ બને છે. આ એક ખુબ જ શુભ ચિન્હ માનવામાં આવે છે. આ વસ્તુ દરેક ના હાથ માં નથી હોતી પણ અમુક ના હાથ માં જ હોય છે. જેઓ ના હાથ માં આ રેખા હોય છે તેઓ સ્પેશિયલ હોય છે. જેઓ ના હાથ માં આ રેખા ચાંદ જેવા સેપ માં હોય છે તેઓ સ્વભાવ માં ખુબ જ સારા હોય છે.

આવા લોકો દેખાવમાં પણ ખુબ જ આકર્ષક હોય છે. જેઓ ના હાથ માં આ ચિન્હ હોય છે તેઓ જીવન માં નકારાત્મક પરિસ્થિતિ ને પણ સકારાત્મક માં ફેરવી દે છે. આ બધી કમાલ તેના હાથ માં રહેલા અડધા ચાંદ ની હોય છે. જેઓ ના હાથ માં આ હોય છે તેઓ હમેશા પોતાની ભાવના બીજા સામે છુપાવતા હોય છે.

Share on Facebook0Tweet about this on Twitter0Pin on Pinterest0Share on Google+0

Comments

comments


3,354 views

facebook share

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


× 4 = 4

You may use these HTML tags and attributes: <a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>